રાજકોટ: ધરમનગર વિસ્તારમાં ૯૦૦થી વધુ મકાનોમાં દૂષિત પાણીની સમસ્યા યથાવત, બાળકો બીમાર પડતા સ્થાનિકોમાં રોષ 07 August, 2026
કારગિલ: લદ્દાખના કારગિલમાં અચાનક પૂર આવતા ભારે તબાહી, મકાનો અને ઊભા પાકને નુકસાન; રેસ્ક્યૂ કામગીરી શરૂ... 07 August, 2026
૬,૦૫૦ મીટરની ઊંચાઈએ કૈલાશ યાત્રા માર્ગ પર કડક સુરક્ષા બંદોબસ્ત, ૧,૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓએ પૂર્ણ કરી પવિત્ર યાત્રા... 07 August, 2026
રાજસ્થાન: ચરુ જિલ્લામાં સરકારી હોસ્પિટલની છત ધરાશાયી થતાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત, CCTV ફૂટેજ આવ્યા સામે... 07 August, 2026
રાજકોટ: પ્રેમિકાની હત્યા કરી અકસ્માતમાં ખપાવનાર પ્રેમી પ્રકાશ સોલંકીને ગોંડલથી ઝડપી પાડતી રાજકોટ રેલવે પોલીસ 07 August, 2026
રાજકોટ: આજી ડેમ ચોકડી પાસે પગાર બાબતે શેઠ સાથે માથાકૂટમાં રેસ્ટોરન્ટના નેપાળી કર્મચારીનું મોત, હત્યામાં કેસ પલટાતા ન્યાયની માંગ સાથે હોસ્પિટલ ખાતે પરિવારજનો ઉમટ્યા... 07 August, 2026
રાજકોટ: ભક્તિનગર વિસ્તારમાં જેલમાં રહેલા પતિની મજબૂરીનો લાભ લઈ મહિલાને દેહવેપારમાં ધકેલનાર નકલી પત્રકાર હિરેન રૂડકિયા સહિત ત્રણ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ... 07 August, 2026
વાપી: વલસાડ રોડ પર કિલ્લા પારડી પાસે બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રકમાં ફસાયેલા ડ્રાઈવરનો કરાયો રેસ્ક્યૂ... 07 August, 2026