રાજકોટ મહાનગરપાલિકામાં કોર્પોરેટરોના વેતન વધારાનો મામલો ગરમાયો: મેયર ડૉ. નેહલ શુક્લે સંગઠન સાથે ચર્ચા કરી સરકારમાં રજૂઆત કરવાની કરી વાત... 12 September, 2026
રાજકોટમાં બેન્ક કર્મચારીઓની હડતાળ: અઠવાડિયામાં ૫ દિવસ કામકાજ અને ૨ દિવસ રજાની માંગ સાથે વિરોધ પ્રદર્શન... 12 September, 2026
રાજકોટમાં મટકીફોડ કાર્યક્રમ ભારે ચર્ચામાં: રૂ. ૩૦ લાખ સુધીના ખર્ચને લઈને જાગૃત નાગરિકો અને શહેરીજનોએ વ્યક્ત કરી તીખી પ્રતિક્રિયા.... 12 September, 2026
રાજકોટમાં રેતી ભરેલા ડમ્પરનો આતંક: કુવાડવા હાઇવે પર સોખડા પાસે પૂરપાટ ઝડપે દોડતા વાહનોથી સ્થાનિકોમાં ગંભીર અકસ્માતનો ડર... 12 September, 2026
ગીર સોમનાથના કોડીનારના મિતીયાજ ગામે મોટી હોનારત: PGVCLના વીજતાર પડતાં ખેડૂત ભુપતભાઈ વાઢેરની ૫ વીઘા શેરડીનો પાક આગમાં બળીને ખાખ... 12 September, 2026
સાળંગપુરધામમાં શ્રાવણ અમાસ નિમિત્તે દાદાના અલૌકિક દર્શન: શ્રીકષ્ટભંજનદેવને ચાંદીના આકર્ષક વાઘા અને શસ્ત્રોનો દિવ્ય શણગાર કરાયો... 12 September, 2026
રાજકોટમાં સોનાના વેપારી સાથે ૧૫ કરોડથી વધુની છેતરપિંડી: રૂ. ૫ કરોડ રોકડ અને ૧૨ કરોડ ઓનલાઇન ચૂકવવા છતાં ૩.૮ કિલો સોનું ન મળ્યાનો ગંભીર આક્ષેપ... 12 September, 2026
દેવભૂમિ દ્વારકામાં 'આપ'નો ઉગ્ર સત્યાગ્રહ: પાણીના અભાવે મગફળીનો પાક નિષ્ફળ જતા તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવા ઈસુદાન ગઢવીની ચીમકી... 12 September, 2026