રાજકોટ ઝનાના હોસ્પીટલમાં બિનવારસી પનોતીને અંતે કચરા પેટી હવાલે કરાઈ
રાજકોટ ઝનાના હોસ્પીટલમાં બાળ દર્દી અને સગર્ભા મહિલાઓના અનેક સગા- સબંધીઓ આવતા હોય છે.ત્યારે આ સગા સબંધીઓ ૧ થી ૧૧ માળા સુધીમાં ઘોડાની અંદર ચંપલ મૂકી ઉતરતા હોય છે.આ બધા ઘણા પરિવારજનો સુખ અને દુખ પ્રસંગોપાત પોતાના ચંપલોને પનોતી તરીકે ત્યાં જ ત્યજી દેતા હોય છે,ત્યારે ઘણા સમયથી બિન વારસી ચંપલોના ઢગલાને ભેગા કરી સફાઈ કામદારો દ્વારા સોલીડ વેસ્ટ સાથે નિકાલ કરવામાં આવ્યો હતો.