સંસદમાંથી 143 સાંસદોને બરખાસ્ત કરેલા હોય જેના વિરોધમાં ઇન્ડિયા ગઠબંધન ઉપલેટા દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું
ચોટીલા નાની મોલડી પોલીસ ઉપર હુમલો કરનાર ચાર શખ્સો માથી બે સખ્શો ઝડપાયા
રાજકોટ: શ્રી બાલાજી હનુમાનજી પ્રેરિત “ગજાનન ધામ” ગણેશ મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત સિનિયર સિટીઝન શ્રવણ યાત્રા….
રૂ.10નો શેર 100 સુધી લઇ જવાનો સટ્ટો રમાડતા શેરબજારના બે સલાહકારને ત્યાં સેબીના દરોડા
રાજકોટમાં પોલિમરાઈઝ બિટયુમેન રોડ બનાવવાની કામગીરી શરૂ
રાજકોટ મહાનગરપાલિકા પર ૧૩૦૭ કરોડનું દેવું ચડ્યું
રાજકોટ માલધારી સમાજના આગેવાન અને કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષએ હાઇકોર્ટના ચીફ જસ્ટિસને લખ્યો પત્ર
રાજકોટ: ગૃહ વિભાગે પાક કામના કૈદીઓના વેતનમાં 60 થી 70 ટકાનો વધારો કર્યો
સેન્ટ્રલ જેલના અડદિયાની સૌરાષ્ટ્રમાં બોલબાલા, કેદીઓ બનાવે છે શુદ્ધ ઘીના ડ્રાયફ્રૂટ્સની વાનગીઑ
રાજકોટ પોલીસે એક વર્ષમાં પકડેલા 2.68 કરોડના દારૂ ઊપર બુલડોઝર ફેરવી નાશ કર્યો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.