રાજકોટમાં ડમ્પર અને રિક્ષા વચ્ચે અકસ્માત, પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત
ચિત્રનગરી રાજકોટ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલની દીવાલોને પ્રેરણાત્મક ચિત્રો દ્વારા સજાવાઈ
રાજકોટ ભર શિયાળે પાણી કાપ, વોર્ડ નંબર 6 અને 15ના લોકો રહ્યા તરસ્યા
રાજકોટમાં DI પાઈપલાઈનની કામગીરીનું કેબિનેટ મંત્રી ભાનું બાબરીયા અને રાઘવજી પટેલનાં હસ્તે ખાતમુહૂર્ત
રાજકોટમાં લોહાણા પરા વિસ્તારમાં રાત્રિના સમય દરમિયાન રિક્ષાની ચોરી
ગિફ્ટ સિટીમાં લિકની પરમીટને લઈને કૃષિમંત્રીએ આપ્યું મહત્વનું નિવેદન
ગુજરાત રાજ્યની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું ઝોન કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું
રાજકોટ બાર એસો.ની ચૂંટણીમાં થયેલ રિ કાઉન્ટીગ બાદ પ્રમુખપદે બકુલ રાજાણીની આગેકૂચ
રાજકોટ: માસ્ટર સોસાયટીમાં બાળકો પર હુમલો કરનાર 3 જેટલા શ્વાનોને પકડી લેવાયા
કૌભાંડીઓએ ગરીબોનું અનાજ પણ ન છોડ્યું, લાખોનું સરકારી રાશન બારોબાર વેચી દીધું
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.