હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરતી ક્ષત્રિય સમાજની બાળકી, નાતાલ પર્વમાં તુલસી પૂજા કરી
રાજકોટના ચમત્કારીક હનુમાનજી મંદિરે તુલસીના છોડવાનું કરાયું વિતરણ
રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, બેકરી અને કેક શૉપમાં આરોગ્ય વિભાગની તવાઈ
રાજકોટ શહેરમાં પોલીસ દ્વારા યોજાયો સેમિનાર, 133 આરોપીને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બોલાવીને કરાયું કાઉન્સિલિંગ
રાજકોટ રાજનગરચોકમાં અસામાજિક તત્વોએ ધાર્મિક લાગણી અને ધાર્મિક તસ્વીરોને આગ ચાંપી, રાહદારીએ કર્યો વિરોધ
ચિત્રનગરી રાજકોટ દ્વારા વડોદરા મધ્યસ્થ જેલની દીવાલોને પ્રેરણાત્મક ચિત્રો દ્વારા સજાવાઈ
પોલીસ સતર્ક: 31 ડિસેમ્બરને પગલે રાજકોટ પોલીસનો ચાંપતો બંદોબસ્ત
રાજકોટમાં વરસાદને કારણે જિજરાની 50 ટકા આવક, છૂટક ભાવ 200એ પહોંચ્યો
રાજકોટમાં દીપડાના ધામા, કણકોટ પાસે રામનગરમાં દેખાયો દીપડો, રાત્રે એકલા ન નીકળવા વનવિભાગની અપીલ
રાજકોટ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની જંગી આવક થતા ભાવ તળિયે
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.