રાજકોટ જિલ્લા પંચાયતના 11 ડોકટર કારણ વિના રજા પર, તમામને ફટકારાઇ નોટિસ
રાજકોટમાં સંસ્કાર ઇન્ડસ્ટ્રીના વોકળાકાઠે દેશીદારૂનો બેફામ ધંધો, વિડિયો થયો વાયરલ
રાજકોટમાં વધુ એક વખત બેફામ કારચાલકે એકટીવા ચાલકને અડફેટે લેતા ગંભીર ઇજા, સમગ્ર ઘટના સીસીટીવી કેદ
રાજકોટમાં આરોગ્ય વિભાગના દરોડા, બેકરી અને કેક શૉપમાં આરોગ્ય વિભાગની તવાઈ
રાજકોટ રૂખડિયાપરાની આંગણવાડીના બાળકો રેકડીમાં આંગણવાડી પહોંચવા બન્યા મજબુર
રાજકોટ બાલાજી હૉલ પાસે આવારા તત્વોનો આતંક, ગાડી સાઇડમાં રાખવાનું કહેતા મારામારી
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મિયવાકી ગાર્ડનમાં દીપડો દેખાતા સિક્યુરિટી તંત્ર સતર્ક
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના PHD પ્રવેશમાં વિસંગતતા : કોંગ્રેસ દ્વારા યુનિ.એ ઉગ્ર વિરોધ પ્રદર્શન
રાજકોટ : જંગલેશ્વર પાસે દેવપરામાં બુલડોઝરની ધણધણાટી, 45 દબાણોનું ડિમોલિશન
રાજકોટ ખાતે 31 ડિસેમ્બરના “બચપન રિટર્ન્સ” કાર્યક્રમનું આયોજન, આગેવાનો સિટી ન્યૂઝની મુલાકાતે
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.