રાજકોટ સહકાર ભારતી દ્વારા વિશિષ્ટ ઉપલબ્ધીઓ પ્રાપ્ત કરનાર વ્યક્તિનું સન્માન
અમરેલી જિલ્લા લેઉઆ પાટીદાર દ્વારા સ્નેહ મિલન-સન્માન સમારોહનું આયોજન
નવાં સુરજદેવળ મંદિર ખાતે સુરેન્દ્રનગર જીલ્લા શિક્ષણ બોર્ડ દ્વારા સુર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો
રાજકોટ મનપા સંચાલિત નાકરાવાડી ડમ્પિંગ યાર્ડ ખાતે સર્જાયો અકસ્માત, ડ્રાઇવરને ઇજા
રાજકોટમાં કેન્દ્ર સરકારના કાયદાનો વિરોધ, ટ્રક ચાલકો રસ્તા પર ઉતાર્યા
વિરાણી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 31 ડિસેમ્બરના પાર્ટીમાં જવાને બદલે વસ્ત્રદાન કરી ઠારશે ગરીબની આતરડી
લોધીકાના પારડી ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ, ભાનુબેન બાબરિયાના ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
બાલાજી હોલ પાસે કાર BRTS ની રેલિંગ સાથે અથડાતા સર્જાયો અકસ્માત
રાજકોટમાં 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ તંત્ર એક્શનમા, શાંતિપૂર્વક ઉજવણી માટે ચાંપતો બંદોબસ્ત, ડ્રોનની મદદ લેવાશે
રાજકોટ 2024 લોકસભા ચૂંટણી અંગે ટપાલ ટિકિટની અછતને લઈને કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણનું નિવેદન
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.