ગેંગ્સ ઓફ પંજાબ ભીંસમાં આવશે: 14 દેશમાં છુપાયેલા 28 ગેંગસ્ટર્સની યાદી તૈયાર, ગોલ્ડી બરારથી લઈ લખધીરસિંહ લાંડાને કેવી રીતે ઇન્ડિયા લઈ અવાશે, સમજો પ્રોસેસ
નવતર પહેલ: પાલિતાણાની સરકારી શાળામાં “એક બાળ એક છોડ” અંતર્ગત બાળકોએ 51 છોડ રોપ્યા
ઓનલાઈન ફ્રોડ: 5 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરાવી અમદાવાદી વેપારીનાં એકાઉન્ટમાંથી 17.84 લાખ પડાવ્યા
સગીરા માતા બની: ધાનપુર તાલુકાની સગીરાનું લગ્નના ઈરાદે અપહરણ કરી નરાધમે એક વર્ષ દુષ્કર્મ ગુજાર્યું, આરોપી સામે ગુનો નોંધાયો
RSSનું શક્તિ પ્રદર્શન થશે: અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં 14 એપ્રિલે 15 હજારથી વધુ સ્વયંસેવકોને મોહન ભાગવત સંબોધશે
પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ગુજરાત રોલ મોડલ બનશે: આણંદ કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષક શોધ કાર્યશાળા યોજાઈ, 1400 જેટલા માસ્ટર ટ્રેઇનર તૈયાર કરાશે
અલગ ભીલીસ્તાનની માંગણી: ચૈતર વસાવાએ કહ્યું- ભીલીસ્તાન માટે નકશો તૈયાર છે, પરંતુ અલગ રાજ્ય માટે હજુ 10થી 15 વર્ષ લડત આપવી પડશે
શખ્સની દાદાગીરી: આણંદના ચીના હત્યા કેસના આરોપીએ ‘તુ મારો હિસાબ નહીં કરે તો કબર ભેગો કરી દઇશ’ કહી વેપારીને ધમકી આપી
સાળંગપુરમાં હનુમાન જયંતીને લઈ તૈયારીને આખરી ઓપ: સાળંગપુર ખાતે તારીખ 5 અને 6 એપ્રિલના રોજ અલગ અલગ કાર્યક્રમો યોજાશે, આયોજનને લઈ તાડામાર તૈયારીઓ શરૂ
સરકારી શાળાની સિદ્ધિ: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાનો NMMSની પરીક્ષામાં શ્રેષ્ઠ દેખાવ
રાજકોટ: એકલા રહેતા નર્સની છરીના ઘા મારીને પોડોશીએ કરી હત્યા, બળજબરીનો પ્રયાસ કારણભૂત
રાજકોટ મનપાના બાકી વેરાધારકોને વ્યાજ અને દંડમાં રાહત સાથે વેરો ભરવા સૂચના
રાજકોટ શહેરમાં મહાનગરપાલિકા દ્વારા પ્રિ મોન્સુન કામગીરી શરૂ કરાઇ
વડોદરાના નાગરવાડામાં ભાજપ કોર્પોરેટરના પિતાની દંડાવાળીનો મામલો પોલીસ મથકે પહોંચ્યો