રાજકોટમાં ઊલટી ગંગા: ગરમી વધતા રોગચાળામાં ઘટાડો; શરદી-ઉધરસ-તાવનાં 204 ઝાડા ઉલ્ટીનાં 88 કેસ, ડેંગ્યુ અને મેલેરિયાનો 1-1 કેસ નોંધાયો
ગોંડલ નેશનલ હાઇવે પર શેમળા પાસે છોટા હાથી અને રીક્ષા વચ્ચે અકસ્માત થતાં સાત લોકોને ઇજા
રાજકોટમાં મધર્સ ડે પર કરાયું પોલીસ દ્વારા વોકાથોનનું આયોજન:પરંપરાગત બાંધણી-પટોળા સહિતના પોષકમાં મહિલાઓ રહ્યા હાજર
સુરેન્દ્રનગરના રતનપરમાં ભાઈના લગ્નમાં આવતી બહેનનું માર્ગમાં સર્જાયેલા અકસ્માતમાં મોત નિપજતા ભારે પરિવારમાં સર્જાઈ અરેરાટી
ચોટીલા પોલીસે હાઇવે પર થી ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો…
રાજકોટ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં આજે યોજાઈ મેગા લોક અદાલત યોજાઈ; 16000 થી વધુ કેસોનો નિકાલ કરાયો
રાજકોટ કલેક્ટરનાં આદેશ બાદ અંતે માધાપર ચોકડીથી મોરબી તરફનો રસ્તો ખુલ્લો મુકાતા વાહન ચાલકોને મળી રાહત
ખંઢેરીમાં મળેલા હેરોઇન મુદ્દે AAPનો વિરોધ:રાજકોટના કિસાનપરા ચોકમાં ‘હર્ષ સંઘવી રાજીનામુ આપો’ નાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા,
કર્ણાટકમાં ભાજપના પરાજય મુદ્દે કૃષિમંત્રીનું નિવેદન:રાજકોટમાં રાઘવજી પટેલે કહ્યું: ‘કેમ હાર થઇ મને નથી ખબર,આ રાજકારણનો ભાગ છે’
કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજગુરુનાં લોકશાહી લોકજાગરણ નામે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં આજે બપોર બાદ સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદથી ખેતપાકને ભારે નુકસાન
કમોસમી વરસાદના કારણે રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં બાગાયતી પાકને ભારે નુકસાન
રાજકોટમાં NEET પરીક્ષામાં વચેટિયા દ્વારા રૂપિયા લેવાના મામલે ક્રાઇમ DCP પાર્થરાજસિંહ ગોહિલનું નિવેદન
જામનગર: જી.જી. હોસ્પિટલમાં હંગામી કર્મચારીનો SI પર હુમલો,કર્મચારીઓની હડતાલ,હુમલાનો વિડીયો આવ્યો સામે