રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નકલી ચલણી નોટો ઝડપાઇ; 23.44 લાખની રૂ.100 અને 500ના દરની કુલ 4957 ડુપ્લીકેટ નોટ સાથે 3 આરોપીની કરી ધરપકડ
મનપાની બેદરકારી થી તૂટી લાઈનો; લાઈનો તૂટતાં ભરઉનાળે કિંમતી નર્મદાનીરનો થયો બગાડ
રાજકોટ જિલ્લાના ધોરાજીના પંચનાથ મહાદેવ મંદિર નજીક ખેતરમા મગ કાઢવાના થ્રેસરમા મહીલા આવી જતા મોત થયું છે
જમીનકૌભાંડ મામલે પૂર્વ CMનો દાવો: ‘ સરકારે કોઈ ભ્રષ્ટાચારીને છોડયા નથી, લાંગા મને બદનામ કરે છે, પંચમહાલ ખાતે મેં જ કાર્યવાહીના આદેશ આપ્યા’તા, અમિત...
ભાજપના દિગજ્જ નેતા દિલીપ સંઘાણીની યોજાણી પત્રકાર પરિષદ: સાંસદ ભવન માટે ચાલતા વિરોધ મામલે નિવેદન આપતા કહ્યું સારા કામો માટે પણ વિરોધ પક્ષ હમેશા...
રાજકોટ ના ભૂતખાના ચોકમાં જાહેરમાં મારા મારી થઈ
માત્ર પાંચ ધોરણ ભણેલા મનસુખભાઈ જાગાણી ખેડૂતોના બન્યા મસીહા, બુલેટ-સાતીની શોધ કરી ખેડૂતોનું ભારણ ઓછું કર્યું.
રાજકોટમાં આજથી “ગૌ ટેક – ૨૦૨૩” નામથી GCCI દ્વારા ગૌ આધારિત ઔદ્યોગિક પ્રદર્શન અને ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન .. જુઓ
214 કરોડના ડ્રગ્સના કેસને લઈને આજે ગુજરાત ATS રાજકોટમાં; નાઇઝીરિયન શખ્સના પોલીસ રિમાન્ડ પૂર્ણ થતાં આજે કોમર્શિયલ કોર્ટમાં કર્યો રજૂ…
રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જવાન કેસમાં બેદરકારી દાખવનાર જમાદાર સસ્પેન્ડ
આલીદરના ખેડૂતને વાડીએ ફ્યુઝ કાઢતી વખતે વીજ કરંટ લાગતાં બને હાથ દાઝી ગયા
જામજોધપુરમાં લગ્ન પ્રસંગમાં ભડકેલા આખલાએ ખાટલા પર બેઠેલા પ્રૌઢને ઢીંકે ચડાવ્યા
કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન ઉપર તેના જ સાળા, સાળી સહિતનાએ તલવાર – ધારિયાથી હુમલો કર્યો
ભાડલામાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા ડખ્ખો, 3 ઘવાયા
રાજકોટના ગોકુલધામ ક્વાટરમાં નશામાં ધૂત લુખ્ખાઓનો આતંક, કારમાં તોડફોડનો વિડીયો વાયરલ