સિવિલ હોસ્પિટલ સામે બેદરકારીના લાગ્યા આરોપ; વૃદ્ધને સારવાર આપવાની જગ્યાએ ફંગોળ્યે રાખતાં અંતે મોત
રાજકોટના ગઢકા ગામે ચડ્ડી બનીયાનધારી ગેંગ ત્રાટકી
ધોરાજીના પીપરવાળી વિસ્તારના લોકોએ સરકારી જમીન ઉપર દબાણ બાબતે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુ
કાલાવડ રોડ પર આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાર્ટરસમાં પણ પાણીની પારાયણ,છેલ્લા 8 દિવસથી પાણી ન આવતા લોકોએ ગુજરાત હાઉસીંગ બોર્ડની ઓફીસે વિરોધ કર્યો,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણ થતા આજ રોજ સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં ગોંડલ ચોકડી પોપડાં ખારવા બાબતે મોહન કુંડારીયાએઆપ્યું નિવેદન
દિવાળી પૂર્વે એઇમ્સ અને એરપોર્ટ તૈયાર:રાજકોટમાં સાંસદ કુંડારીયાનો દાવો, આગામી 14 તારીખના ટેસ્ટિંગ પછીઅપાશે લાયસન્સ
રાજકોટના સાંસદ મોહન કુંડારીયાએ આજે રાજકોટ સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી;પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 9 વર્ષ પૂર્ણસમગ્ર આયોજન
આઇઆઈએફએલ ફાઇનાન્સએ બોન્ડ ઇશ્યુ 9% સુધીની યીલ્ડ ઓફરપહેલાના ધોરણે ફાળવણીસાથે કરવામાં આવશે..
રાજકોટમાં ઇમ્પેકટ ફી હેઠળ આવેલી 7036 અરજીઓ પૈકી માત્ર 830 મંજૂર અને 200 નામંજૂર બાકી પેન્ડિંગ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીસામેની લડત માટે ભાજપ-કોંગ્રેસ એક થયા;GSTની ઉઘરાણી મુદ્દે કોલેજ સંચાલકોસૌરાષ્ટ્ર યુનિવર્સિટીસામેહાઈકોર્ટમાં રિટ કરશે
ભારતે હુમલાનો બદલો લેતા જામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ યાત્રા યોજાઈ હતી
જામનગરના રંગમતી રીવરફ્રન્ટ પ્રોજેકટ અંતર્ગત ૧૨૫ કરોડની ગ્રાન્ટ પૈકી પ્રારંભીક કામો માટે મુખ્યમંત્રી દ્વારા ૨૫ કરોડ મંજુર કરાયા છે
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પીપળવા ગામે મંદિરમાં ચોરીનો બનાવ બનતા ભક્તોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.
અરવલ્લી જિલ્લાના મધુમતી સોયાબીન તેલના ડબામાં તેલની ઘટની ફરિયાદને લઈ તપાસ હાથ ધરવામાં આવી હતી
સિંહ વસ્તીના અંદાજ મેળવવા માટે ધારી ગીર પૂર્વ વન વિસ્તારમાં અધિકારી-કર્મચારી અને સ્વંય સેવકો સહિત ૫૧૧ જેટલા જોડાયા