ક્રાઈમ બ્રાન્ચે રાજકોટમાં પકડયું રાજસ્થાનથી લાવીને ટ્રક ભાંગી નાખવાનું મહા કૌભાંડ; એક વર્ષની અંદર એક કરોડથી વધુની કમાણી કરી લીધાનો ધડાકો
મનપા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીનું કરાયું આયોજન; ભાજપ ના આઠ અને કોંગ્રેસ ના એક ઉમેદવારો નું નક્કી થશે ભાવી
જગન્નાથ ભગવાન મંદિર,કૈલાશ ધામ આશ્રમ, નાનામૌવા દ્વારા અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નું કરાશે આયોજન…
મંગળવારે રાજકોટમાં અષાઢી બીજે ભગવાન શ્રીજગન્નાથજીની રથયાત્રા નીકળશે: યાત્રાના રૂટ પર ‘નો-પાર્કિંગ’ અંગે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનું જાહેરનામુ
કસ્તુરી હાઇટસ અને બોમ્બે સુપર – ૩ બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
રાજકોટ જિલ્લાના ધોરાજીના ગ્રામ્ય પંથકમાં વાવઝોડાના કારણે ખેતરોમાં નુકસાન થયું છે ધોરાજી ના મોટી પરબડી ગામ માં પણ બાગાયતી પાક ને ભારે નુક્સાન થયું...
ઝંઝાવાતી પવન અને વરસાદના કારણે ચુડા ખાતે 100 વર્ષ થી અડિખંમ ઉભેલો બ્રાહ્મણ ચોરો ધરાશાયી થયો
થાનગઢમાં વીજ ધાંધિયા થી સીરામીક એકમો દ્વારા વિજ કચેરીએ પાઠવાયુ આવેદનપત્ર…
રાજકોટના તમામ વેપારી અને ધંધાર્થીઓ પોતાના રોજગાર રાખ્યા બંધ
ગુજરાતમાં પહેલીવાર રાજકોટમાં મૂકાયો ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરવા રોબોટ; રોબોટ ખેલાડીને આપશે દરેક પ્રકારની નિ:શૂલ્ક સુવિધા
રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ઓપરેશન સિંદૂરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
શિવાજી સેના આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કૌભાંડ: સમૂહ લગ્નના નામે ગરીબો સાથે થઈ છેતરપિંડી
રાજકોટના બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે લાંબી લાઈનો
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ફરી ધમધમાટ! 7 દિવસ બાદ કામકાજ શરૂ
રાજકોટ કોંગ્રેસ દ્વારા ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ભાજપની ભૂમિકા પર ઉઠયા સવાલ, જન જાગૃતિ માટે પત્રિકા વિતરણ