જર્જરિત આવસોને નોટિસ ફટકારવામાં આવતા કવાર્ટર ધારકોએ રામધૂન બોલાવી કર્યો વિરોધ…
રાજકોટમાં 33 કરોડના ઉચાપત કેસમાં સેશન્સ કોર્ટે ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યના ફગાવ્યા આગોતરા જામીન….
સોરઠીયા વાડી સર્કલ પાસે એક મકાનનો કાટમાળ તૂટતાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા જર્જરીત ભાગ અને કાટમાળ દૂર કરવાની કરાઇ કાર્યવાહી
કોંગ્રેસ દ્વારા આત્મીય યુનિ.નું ગંગાજળ થી અને સંચાલકોનું રામધૂન થી કરાયું શુધ્ધિકરણ…
રાજકોટમાં ગરીબોને આપવાનું અનાજ ગોડાઉનમાં ઢોર પણ ન ખાય એવી હાલતમાં; કુલ 33 લાખની કિંમતના રેશનિંગનો જથ્થો ગોડાઉનમાં સડ્યો
સાવચેતીનાં પગલાંરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યુનિવર્સીટી રોડ પર આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના ૨૪ ભયજનક ફ્લેટ ખાલી કરવા નોટિસ : પાણી અને ડ્રેનેજ કનેક્શન કાપી...
રાજકોટ જિલ્લાનાં ૭ ડેમોમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા નીરની આવક
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા દૂધ, કાળા તલ, ખીરું, તુવેર દાળના નમૂના લેવામાં આવ્યા : પુથ્થકરણ રિપોર્ટમાં ૩ નમૂના સબસ્ટાન્ડર્ડ (ફેઇલ) જાહેર
રાજકોટ મનપા દ્વારા 14 દિવસમાં રસ્તે રખડતા ૩૧૯ પશુઓ પકડવામાં આવ્યા
બાયડ તાલુકના લાંક ગ્રામપંચાયત વિસ્તારના મુવાડા ગામના મુખ્ય રસ્તા પર કાદવ કીચડના સામ્રાજ્યથી ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.
રાજકોટમાં આકરા તડકા બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ
રાજકોટ લોધાવડ ચોકમાં ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા: ટ્રાફિકમાં એમ્બયુલન્સ પણ ફસાઈ
રાજકોટમાં મહિલા કોલેજ પાસે અંડરબ્રિજ પર પાણીની ભૂગર્ભ લાઈનમાં ભંગાણ થતાં વાહન ચાલકોને હાલાકી
રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ: શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અન-હાઇઝેનિક સ્થિતિ
રાજકોટમાં દબાણ હટાવ શાખાના અધિકારીએ અમુક જ રેકડી ધારકોને નિશાન બનાવ્યા..જ્યારે અમુક રેકડીધારકો સામે જોવાની પણ તસ્દી ન લીધી