શહેરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુમ્મા મસ્જીદ ખાતેકરાઈ બકરી ઈદની ઉજવણી…
કેમ 33 કરોડ દેવતા પહેલા ખેતલાદાદાને યાદ કરવામાં આવે છે?, જાણો રાજકોટના ખેતલાબાપાનો રસપ્રદ ઈતિહાસ…
રાજકોટ તાલુકા પંચાયત કચેરી જ જર્જરિત હાલતમાં જોવામળતા અને અનેક જગ્યાએ પોપડા ખરતા કર્મચારીઓ અને અરજદારો માટે વધ્યું જોખમ…
રાજકોટ BRTS રૂટ પર 20 વર્ષીય યુવાનને BRTS બસ દ્વારા લેવામાં આવ્યો અડફેટે, સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ જુઓ…
રાજકોટ-જામનગરની ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યુછે ત્યારે આજે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાંજર્જરિત આવાસો માટે હાઉસિંગના અધિકારીઓ સાથે બેઠકયોજાઇ…
રાજકોટના આજી ડેમમાં હલાલ થતાં બચાવીને રાખેલ ઘેટાં બકરના મોત, જીવદયા સંસ્થાની બેદરકારી સામે ઉઠ્યો રોષ
ટામેટાંના ભાવ 100ને પારપહોંચતા ચોમાસાની શરૂઆતમાં સામાન્ય વર્ગને મોંઘવારીનો મારજેથી ગૃહિણીનું બજેટ પણ બગડયું…
રાજકોટમાંગુજરાત હાઉસીંગ બોર્ડના ક્વાટરમાં મનપા દ્વારા તાત્કાલિક ખાલીકરવાના બદલેલોકોને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ સાથે લોકો કલેક્ટર કચેરી ખાતેપહોંચ્યા…
રામાયણનો અહેસાસ કરાવવા તમિલનાડુંના શિવાકાશીમાં એક અનોખો રામાયણ ગ્રંથ તૈયારકર્યો…
રાજકોટ બેડીનાકા ખત્રીવાડ વિસ્તાર ખાતે ગંદકીના ગંજઆવ્યા સામે; અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જાતની કાર્યવાહીનહીં
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.