ચોટીલા તાલુકાના ત્રિવેણી ઠાંગા ડેમમાં ભારે વરસાદને કારણે પાણીની આવક વધતા તંત્ર બન્યું સતર્ક
તંત્રની ધોર બેદરકારી આવી સામે: એક તરફ લોકો ટેક્સ ભરવા છતાં અમુક વિસ્તારમાં પાણીની સમસ્યાતો બીજી વાજુ આજીમાં 15 દિવસથી લાઈન તૂટી હોવા છતાં...
યુવાને આજીએ પહોંચી વીડિયો ઉતારી તે વિડિયો પોતાના પિતાને મોકલી કર્યો આપઘાત: તીનપત્તીમાં એક લાખથી વધુ રૂપિયા હાર્યાનું વીડિયોમાં ઉલ્લેખ
વરસાદે ખોલી પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ: માત્ર 2 ઇંચ વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા, સરદાર નગર રોડ પર ભૂવો પડતા ટ્રક ફંસાયાનાં સીસીટીવી સામે આવ્યા
રાજકોટમાં શ્રમિક પરીવારની બાળકી સાથે દુષ્કર્મ અને હત્યા: મંગળવારે ખોવાયેલ બાળકીની ઘર નજીક જ બંધ પડેલી ફેક્ટરીમાંથી મળી લાશ
વિર નર્મદ ટાઉનશીપમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગની ટીમ દ્વારા ૩૩ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ.
ફરજનિષ્ઠ અધિકારીની સમર્પિત સેવાને બિરદાવતા સરકારના રાજયકક્ષાના શિક્ષણમંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયા • પી.જી.વી.સી.એલ.ના જોઈન્ટ એમ.ડી. પ્રીતિ શર્મા પ્રેગનેન્ટ હોવા છતા બિપરજોય વાવાઝોડા સમયે રાતદિવસ...
ભાદર-૨ ડેમના ૬ દરવાજા ૫ ફુટે ખોલાયા:હેઠવાસના ગામોને સાવચેત રહેવા સુચના
રાજકોટમાં નિયમ વિરૂધ્ધ ચાલતી સ્કુલ વાહનો સામે આરટીઓ તંત્ર મેદાને : રૂ.૧, ૨૦,૦૦૦નો દંડ ફટકાર્યો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.