રાજકોટમાં આજ સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે આવ્યો ધીમીધારે વરસાદ…
રાજકોટમાં જયા પાર્વતી વ્રતનો આજ થી પ્રારંભ, કુમારીકાઓએ મંદિરે જઈ કરી શિવ પાર્વતીની પૂજા
રાજકોટના આણંદપર નીકાવા ખાતે ભુવાને વિજ્ઞાન જાથા દ્વારા પકડવામાં આવ્યાં હતા જે અંગે કલેકટર કચેરી ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો…
સ્વાતંત્ર સેનાનીઓના વારસદારોનું સન્માન કરતા જિલ્લા કલેકટર
મોરબીની પોસ્ટ ઓફીસ ખાતે ફોરેન પાર્સલ બુકિંગ સેવા શરુ કરવામાં આવી છે
જસદણના જસાપર ગામે નદીમાં ન્હાવા પડેલા યુવનનો ઊંડા પાણીમાં ગરકાવ થતાં યુવકનું થયું મૃત્યુ…
જસદણના સાણથલી ગામે વિકૃતિની હદ વટાવી વતાવતો કિસ્સો આવ્યો સામે…
જામકંડોરણાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ધારાસભ્ય જયેશ રાદડિયા
ધોરાજીથી ઉપલેટા જતા રસ્તા પર મસમોટું ગાબડું પડતાં પુલ વાહન ચાલકો માટે બંધ કરાયો
ધોરાજીના ભૂખી ગામ નજીક આવેલ ભાદર બે ડેમ ઓવરફ્લો થઈ ગયો છે
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.