રાજકોટ પોલીસ દ્વારા માનવતા ની મહેંક: સો વર્ષના વૃદ્ધને ટ્રાફિક પોલીસે કરાવ્યા સદગુરુ શ્રી રણછોડદાસ બાપુના ચરણ પાદુકા ના દર્શન…
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જર્જરિત બિલ્ડિંગોને લઈને ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે ત્યારે ફાયર વિભાગની મુખ્ય કચેરી ખખડધજ…
“રૂડા” વિસ્તારમાં બેડી-માલીયાસણ હયાત ૪-માર્ગીય રસ્તાના મજબુતીકરણ કરવા માટે સાઈટ વિઝિટ કરતા “રૂડા”ના ચેરમેન આનંદ પટેલ
પ્લાસ્ટિકના વેસ્ટમાંથી બેસ્ટનું ઉત્તમ દ્રષ્ટાંત બનતો રાજકોટ જીલ્લાનો ધોરાજી તાલુકો
જેતપુર તથા ઉપલેટા તાલુકાના વિવિધ રસ્તાઓના રિસ્ટોરેશનની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કરાઈ રહેલી કામગીરી
આઇકોન ગોલ્ડ એ+બી અને સુરજ -૨ એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકા ના ગ્રામ્ય પંથક માં વરસાદ એ હાલ વિરામ લીધો છે ત્યારે પહેલા પડેલ ભારે વરસાદ એ સર્જી તારાજી…
ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં નદીઓ વહેતી થયાના દ્રશ્યો સર્જાયા…
થાન વોર્ડનં.4માં પીવાનું પાણી દસ દિવસ પછી આવતું હોવાથી તેમજ દરરોજ ગટરનું પાણી ઉભરાતુ હોવાથી સ્થાનિકો એ કરી રજૂઆત
ધારી ગીર પંથકમાં ગ્રામ્ય વિસ્તારોમા અતિભારે વરસાદપડતાં ઝર અને મોરસુપડા ડેમ ઓવરફ્લો થતાં ચલાલામાં ઘુસ્યા પાણી
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.