જેતપુરના ગોદરા વિસ્તારમાં 100 વર્ષ જૂના મકાનો ઉપર ગઢની રાંગની ભેખડ પડતાં 8 દટાયા, બે બાળકી સહિત ત્રણના મોત
હવામાન વિભાગની આગાહીને પગલે ગોંડલ શહેર અને ગ્રામ્ય પંથકમાં ધોધમાર 3 ઈંચ વરસાદ વરસ્યો હતો
ગોંડલમાં આખલાએ 9 લોકોને ઢીકે ચડાવ્યા બાદ અંતે તંત્ર જાગ્યું, નંદીઘર બનાવી નગરપાલિકાના કર્મચારીઓને રખડતાં નંદીને પકડવા સૂચના આપી
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગત રાત્રિ એ પડેલ ભારે વરસાદ થી ખેતરોમાં ભરાયાં પાણી…
ચોટીલા પંથકમા મૌસમનો કુલ વરસાદ 308 મિલિમિટર જેટલો વરસી પડતાં ત્રિવેણી ડેમ 15 સેન્ટિમીટરે થયો ઓવરફલ્લો…
ભાજપ મહિલા કોર્પોરટરના પતિનું કારસ્તાન, પત્નિની જગ્યાએ પતિએ પોતાની ઓળખાણ પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર તરીકે આપીહોવાનું આવ્યું સામે…
સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા ગુજરાતી ભવન ના અધ્યક્ષ પ્રોફેસર મનોજ જોશી ને લોકશાહી ના નિયમો વિરુધ્ધ સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ના મનસ્વી નિર્ણયો થી સસ્પેન્ડ કરાતા બ્રહ્મ...
મંજૂરી મળ્યાના 7 વર્ષ બાદ આજે પણ રાજકોટ અમદાવાદ હાઈવે સિક્સલેનનું કામ અધૂરું…
શાકભાજી, અનાજ કઠોળના ભાવ આસમાને પહોંચતા કોંગ્રેસે ગળામાં શાકભાજીના હાર પહેરી બેનરો સાથે બાજપ વિરુધ્ધ કર્યું વિરોધ પ્રદર્શન
રાજકોટ: શટડાઉન લીધા વગર પાણી વિતરણ ચાલુ રાખીને રેલનગર પમ્પીંગ સ્ટેશનનાં GSR સફાઈની કામગીરી કરાઈ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.