રાજકોટ ટ્રાફિકની ટોઈગના ડ્રાઈવરનો જાગૃત નાગરિકે વિડીઓ કર્યો વાયરલ…
રાજકોટ સિવિલ હોસ્પિટલના અધિક્ષક આકરા પાણીએ…દર્દીનાં સગા પાસે થી પૈસા માંગતા ૧૨ કર્મચારીની બદલી અને ૩ કર્મચારીને તાત્કાલિક સસ્પેન્ડ કર્યા
રાજકોટના મવડી વિસ્તારમાં મસ મોટા ખાડા ને લઈને કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો…
રાજકોટમાં રખડતા ઢોરે વધુ એક વૃદ્ધનો ભોગલેતા જોડિયાનાં વૃદ્ધનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોત…
રાજકોટ જિલ્લાના ઉપલેટામાં પડેલા વરસાદથી એક મકાનની છત અને દિવાલ થઈ ધરાશાહી
શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ એસ જે રાણા ,આર વી ભીમાણી ની બદલી થતાં વિદાય સમારંભ યોજાયો
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના છાડવાવદર ગામે ગઈકાલે તણાયેલ યુવાનનો મૃતદેહ બાર કલાક બાદ મળ્યો
બગસરા નગરપાલિકાના સફાઇ કામદારો છેલ્લા 3 માસથી પગારથી વંચિત રહેતા કામદારોએ પગાર માટે કરી રજૂઆત
અમદાવાદના ધોળકાના રેનવાડા વિસ્તારમાં પંદર વર્ષની સગીર પર મહોમ્મદ શકિલ ખલીફા નામના આરોપીએ આચર્યું દુષ્કર્મ…
રાજકોટમાં શિવ હ્યુન્ડાઈ ખાતે HYUNDAI EXTER કારકરાઇ લોન્ચ…
ધ્રોલ ગામે ગાંધી ચોકથી ત્રિકોણ બાગ સુધી યોજાઇ ત્રિરંગા યાત્રા
ધારીના બોરડી ગામે કોટડીયા પરિવાર દ્વારા લોક ઉપયોગી કાર્યો તેમજ નવા મંદિર અને મહાનુભવોના સ્ટેચ્યુનુ કરાયુ લોકાર્પણ
રાજકોટના નવાગામ-આણંદપરમાંથી 2.53 લાખના દારૂ-બીયર સાથે એક ઝડપાયો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.