રાજકોટના ચોટીલા પંથકમાં વરસાદનો ધમાકેદાર ત્રીજો રાઉન્ડ શરૂ થતાં ચામુંડામાતાજી ડુંગર પર બન્યુ હિલ સ્ટેશન જેવું વાતાવરણ….
રાજકોટના 150 ફૂટ રિંગરોડ પરના જાહેરનામામાં ફેરફારથી ટ્રાવેલ્સ સંચાલકો સંતુષ્ટ ન થતાં બસોને પ્રવેશ પર છુટ આપવાની માંગ યથાવત….
રાજકોટ શહેરમાં ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફરી વળી; એક કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ઠેર ઠેર ભરાયા વરસાદી પાણી
રાજકોટના કોઠારીયા વિસ્તારમાં રસ્તાઓ મુદ્દે મહિલાઓએ કર્યો ચક્કાજામ….
રાજકોટ હિરાસર એરપોર્ટ અંગે કલેકટર પ્રભાવ જોશીની પત્રકાર પરિષદ; હિરાસર એરપોર્ટનું કાઉન્ટ ડાઉન શરૂ થતાં DGCAની ટીમ રાજકોટમાં
રાજકોટ બામણબોર બાયપાસ નેશનલ હાઈવે ઉપર ત્રણ કિલોમીટર લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા….
રાજકોટમાં ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકો દ્વારા શિક્ષણ સિવાયની કામગીરીનો બહિષ્કાર; સોમવારે સંકલન સમિતિનાં હોદેદારો કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવશે
રાજકોટ: રાણી રેસીડેન્સી બિલ્ડીંગમાં સ્થાનિક રહેવાસીઓને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
રાજકોટ જિલ્લામાં કુલ રૂ. ૧ કરોડથી વધુના ખર્ચે ૭૦ મોડલ આંગણવાડીઓ બનાવાઇ : ૪૭ આંગણવાડી રમતગમતના સાધનોથી સજ્જ
સતત વરસાદને લીધે રાજકોટના મોટાભાગના ડેમોમાં નવા નીરની આવક, દરવાજા ખોલવામાં આવતા અનેક ગામોને એલર્ટ કરાયા
રાજકોટ RMCની જનરલ બોર્ડમાં નેહલ શુક્લનું નિવેદન: 20 લાખથી વધુ રકમના ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાની વિગતો માગી
દેવભૂમિ દ્વારકાના સલાયા ગામે ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામ પર તંત્રનું ફર્યું બુલડોઝર
રાજકોટમાં ત્રિકોણ બાગ ખાતે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોની અટકાયત
રાજકોટમાં પશુબલિ અટકાવતા પોલીસ પર પથ્થરમારો: આજીડેમ પોલીસે 20 આરોપીઓની કરી ધરપકડ
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં બાઈક પર એમડી ડ્રગ્સ લઈને જતા શખ્સને ઝડપી પાડતી સુરત પોલીસ