જસદણના કનેસરા ગામે વાડી વિસ્તારમાં આવેલ પુલ ધરાશાયી થઈ ગયો હતો
રાજકોટનો જીવાદોરી સમાન આજી 1 ડેમ અને નદી ઓવરફ્લો; આજી 1 ડેમ ઓવરફ્લો થતાં ખોલાયા ડેમના પાટિયા
ત્રંબામાં વહેલી સવારે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડતાં ત્રંબા ની ત્રિવેણી નદિ બની ગાંડી તુર…
રાજકોટ જિલ્લાના ઉમરાળી ગામમાં 3 કલાકમાં 12 ઇંચ વરસાદ આવતા ગામ થયું સંપર્ક વિહોણું…..
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદથી કોટડા સાંગાણી થી રાજકોટ તરફ જવા ના તમામ માર્ગો બંધ…
ફતેપુરાના ગ્રામીણ વિસ્તારમાં 6.22 કરોડ ખર્ચે નવિન ડામર રસ્તાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને ધારાસભ્ય રમેશભાઈ કટારા ના હસ્તે ખાતમુહૂર્ત કરાયા……
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આકાશમાં ફરી કળા ડીબાંગ વાદળો ઘેરાતા જામ્યો વરસાદી મહોલ…
થાનગઢમાં આવેલ તાલુકા સામુહિક આરોગ્ય કેન્દ્ર બિસમાર બનતા જાળવણી ના અભાવે બન્યું ઢોરવારો..
રાજકોટના જૈનીલ મહેતાની ટેબલટેનિસમાં ભારતને ચીનમાં પ્રેઝેન્ટ કરવામાં થઈ પસંદગી…
જામનગર લેન્ડિંગ પોઈન્ટ પાસે ખડકાયેલા 7 ગેરકાયદે ધાર્મિક દબાણો ગત રાત્રે દૂર કરવામાં આવ્યા હતા
જામકંડોરણા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો બળદગાડું તણાઇ ગયું હતું વીજળી પડતાં ભેસનું મોત થયું હતું
ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ પૂર્વ ધારાસભ્ય અને એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બે ગુનાઓમાં પકડાયેલ બે આરોપીની તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાયા હતા
ઓપરેશન સિંદુરની સફળતા અંતર્ગત ફતેપુરા તાલુકાના સુખસરમા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.