રાજકોટ: માલીયાસણ પાસે રેતી ભરેલી ટ્રકના ચાલકે 7 શખ્સ સાથે ધમાલ મચાવી RTOના અધિકારીની ગાડી પર ધુંબા માર્યા, જુઓ
રાજકોટ; પારડી ગામ પાસે પુલ પર મોટા ખાડાઓ પડવાને કારણે સર્જાઇ છે ટ્રાફિક જામ; ટ્રાફિકના કારણે નેશનલ હાઈવે ઓથોરિટી પર પણ ઉઠયા સવાલો
રાજકોટ સીરપકાંડમાં જથ્થાની સપ્લાય કરનારા ત્રણ શખસ ની થઈ ધરપકડ; મુખ્ય સૂત્રધાર રૂપેશ ડોડિયા સહિત ત્રણની શોધખોળ ચાલુ…
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટિ દ્વારા નવી શિક્ષણનિતીના અમલીકરણમાં ગંભીર ચૂક; શિક્ષણનિતીના અમલીકરણ બાબતે સિન્ડીકેટ મેમ્બર કાલરીયા દ્વારા કુલપતિને પત્ર
રાજકોટની સીટી બસ ખખડધજ હાલતમાં હોવાથી જિલ્લા પંચાયત ચોક ખાતે બંધ પડતાં કોલેજના યુવાનો અને વૃધ્ધોને ભોગવવી પડી હાલાકી જુઓ…
રાજકોટ: પેડક રોડ પર અટલ બિહારી બાજપાઈ ઓડિટોરિયમ પાસેના અનામત પ્લોટમાં વિવિધ સુવિધાઓ સાથે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ બનાવવાના આયોજન અંતર્ગત સ્થળ મુલાકાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી...
રાજકોટ ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા હસ્તકનાં ૮૦ MLD માધાપર સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે પંડિત દિનદયાલ મેડીકલ કોલેજના વિદ્યાર્થીઓએ શૈક્ષણિક વિઝીટ કરી
ચોટીલા જલારામ મંદિર સામે આવેલ તળાવમાથી અજાણ્યા આધેડ ની લાશ મળી
ચોટીલામાં ખાતર વેચાણમાં ગેરરીતિ અંગે ઉઠી બુમરાણ; મામલતદારને ધ્યાનમાં આવતા આકસ્મિક હાથ ધરાયું ચેકીંગ
જેતપુરના ભોજાધાર વિસ્તારમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટના
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર શિવમપાર્કમાં ગંદકીનો આતંક: સ્થાનિકો હેરાન-પરેશાન
સરગમ ચિલ્ડ્રન કલબના ૧૦૦૦થી વધુ સભ્યોએ “ક્રિષ્ના વોટર પાર્ક” મોજ માણી
રાજકોટમાં ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે ભારે પવનના કારણે બે વૃક્ષો ધરાશાયી: ફાયર બ્રિગેડ ઘટના સ્થળે
રાજકોટમાં અટલ સરોવર રોડ પરના BRTS રૂટ પર યુવતીઓના સીન સપાટાનો વિડીયો થયો વાયરલ
રાજકોટના નવા ૧૫૦ ફૂટ રિંગ રોડ પર ફાસ્ટ ફોરવર્ડ ડાન્સ એકેડમી દ્વારા જાહેરમાં રાસડા લેવાનો વિડીયો વાયરલ