રાજકોટ: અન્નપુર્ણા માર્ટમાંથી ૨૯૦ કિલો અખાદ્ય ચીજોનો નાશ; અડધા ભાવનું પ્રલોભન આપી વેંચતા હતા વિતી ગયેલ તારીખની નબળી વસ્તુઓ
મધ્યમવર્ગના લોકોને અસર કરતા સમાચાર આવ્યા સામે; તહેવારો પહેલા સિંગતેલના ભાવમાં રૂપિયા 20નો વધારો થતાં ડબ્બાનો ભાવ રુપિયા 3100 નજીક પહોંચ્યો
રાજકોટમાં શિક્ષાના ધામને નશાના ધામ બનતા અટકાવવાની માંગણી ઉઠાવી આ મામલે એન.એસ.યુ.આઈ.દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.આ અંગે એન.એસ.યુ.આઈ.ના ગુજરાત પ્રદેશ...
રાજકોટની મારવાડી યુનિ.ની માન્યતા રદ્દ કરવા ગુજરાત યુનિ. કેમ્પસમાં ઝડપાયેલ ગાંજાના છોડ પ્રકરણમાં સંડોવાયેલા સામે કાર્યવાહી કરવા માંગ સાથે NSUIનો આશ્ચર્યજનક વિરોધ…
રાજકોટ મોટા મવા બ્રીજ મુદ્દે મેયર ડો.પ્રદીપ ડવએ આપ્યું નિવેદન; પુલ બનાવવામાં જો આગળ જતા બેકબોન કંપની દ્વારા આ પ્રકારનું નબળું કામ કરાશે તો...
રાજકોટમાં લાગેલા હોડિંગ્સના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના બિલ્ડરોમાં મચી ગયો ખળભળાટ; ઇન્દ્રનીલ રાજગુરુના ગ્રીનવુડ પ્રોજેક્ટમાં લખાયું ‘સર્વજ્ઞાતિ આવકાર્ય છે’ નું લખાણ
જિલ્લાભરમાં આવા અનેક ગાંજાના વાવેતરો ઝડપાયા છે ત્યારે આજે વધુ એક ચોટીલાના ભોજપરી ગામે ગાંજાનું વાવેતર ઝડપાયું…
રાજકોટના આણંદપર નવાગામ ખાતે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ અભિયાનનો પ્રારંભ કરાવતા ડી.ડી.ઓ.શ્રી દેવ ચૌધરી
રાજકોટ: ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના છાત્રોએ ફાયર સ્ટેશનની મુલાકાત લઈ ફાયરના વાહનો અને સાધનોની માહિતી મેળવી
રાજકોટ: અનાજ, કઠોળ, કરિયાણું, ગ્રોસરી વગેરે નું વેચાણ કરતી રિટેલર પેઢી અન્નપૂર્ણા માર્ટનો ૨૯૦ કી.ગ્રા. અખાદ્ય જથ્થો નાશ કરાયો
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન