રાજકોટની સિવિલમાં હોસ્પિટલમાં આવતા લોકો શેવાળ-ગંદકીથી ખદબદતી ટાંકીનું પાણી પીવા મજબૂર, ટાંકાની આ હાલતથી રોગ ફેલાઈ તો જવાબદાર કોણ?-કોંગ્રેસ
રાજકોટ વોડ નં:-1માં આવેલ ભારતીનગર વિસ્તારમાં ખોડિયાર ડેરીની સામે ત્રણ ચોર ત્રાટકયા, 1 મોબાઈલ અને 10 હજાર રોકડા ચોરી, સમગ્ર ઘટના CCTV માં કેદ
રાજકોટ લાલબહાદુર શાસ્ત્રી વિદ્યાલયની 500 વિદ્યાર્થીનીઓએ જાતે બનાવેલી 1111 રાખડીઓ મોકલી સરહદે….
રાજકોટ પ્રદેશ મહિલા મોરચા દ્વારા હેન્ડલૂમ દિવસની ઉજવણીનું કરાયું આયોજન
રાજકોટમાં GMSCLમાં મફત સરકારી દવાનો ગેરકાયદેસર ધંધો થતો હોવાનું કૌભાંડ સામે આવ્યું; વેરહાઉસ મેનેજર પ્રતીક રાણપરાએ પહેલાં ગલ્લાં-તલ્લાં કર્યા પછી વટાણા વેર્યા
રાજકોટ: ગિરીરાજ એપાર્ટમેન્ટના સ્થાનિક રહેવાસીઓને તથા સાત ટયુશન કલાસીસના બાળકોને ફાયર સેફ્ટી અંગે તાલીમ અપાઇ
રાજકોટ મહાનગરપાલિકા આઈ.સી.ડી.એસ. વિભાગના તમામ ઘટકમાં મિલેટ વર્ષ૨૦૨૩ અંર્તગત વાનગી સ્પર્ધાની ઉજવણી કરાઈ
રેકોર્ડ બ્રેક : જન્માષ્ટમી મેળા માટે વાંકાનેર નગરપાલિકાનું ગ્રાઉન્ડ હરાજીમાં રૂ. 19.50 લાખમાં વેચાયુ
ચોટીલા તાલુકાના ભોજપરા ગ્રામ પંચાયતમાં મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
ચોટીલામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન