રાજકોટમાં ભાજપના કાર્યાલય કમલમ ખાતે સ્વાતંત્ર્ય પર્વની કરાઇ ઉજવણી…
રાજકોટ માધાપરનાં કૃષ્ણનગર વિસ્તારમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમનું કરાયું આયોજન…
રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે કરાયું ધ્વજરોહન કાર્યક્રમનું આયોજન
જસદણ આટકોટ રોડ પર આવેલ પાટીદાર ભવન ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજીભાઇ પટેલનું કરાયું સન્માન
જામકંડોરણામાં આજે વહીવટી તંત્રદ્વારા ભવ્ય તિરંગા યાત્રા યોજવામાં આવતા જામકંડોરણા ની બજારો જાહેર રસ્તાઓ આસપાસના વિસ્તારોના લોકો માં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદના બાવળા તાલુકાના બગોદરા ગામની શિવમ્ વિદ્યાલયમાં તિરંગા રેલીનું કરાયું આયોજન
રાજકોટ સરકારી દવા સરકારને જ વેચવા સેટિંગ; દવા કૌભાંડમાં ઇન્વેસ્ટિગેશન કરતાં સચ્ચાઈ આવી સામે, કૌભાંડના સૂત્રધાર પ્રતિક રાણપરા જ હોવાનું આવ્યું સામે…
રાજકોટ ભાવનગર રોડ ખાતે ભરાતી ગુજરી બજાર એટલે કે કહેવાતી રવિવારીમાં સામે આવ્યો ગાંઠયાઓનો ત્રાસ…
રાજકોટમાં શરમથી માથું ઝુકાવતા સસરાનો બનાવ આવ્યો સામે; રૂપિયામાટે પુત્રવધૂના ન્યૂડ વીડિયો બનાવી પોર્નોગ્રાફી સાઇટ પર કરતો લાઇવ શો, પતિ અને સાસુની સંડોવણી ખૂલતાં...
રાજકોટમાંદેશભક્તિ જગાડવા અનોખો પ્રયાસ; મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત શહેર પોલીસ દ્વારા કરાયું મશાલ રેલીનું અનોખું આયોજન
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન