ભારતીય જનતા પાર્ટી અમદાવાદ જિલ્લા દ્વારા બાવળા શહેર ખાતે કોંગ્રેસ વિરુદ્ધ દેખાવો યોજાયા
અમદાવાદના સાણંદ વિરમગામ હાઇવે પર ઇયાવા ગામ પાસે અકસ્માત, 10 થી 12 ટ્રેક્ટરોને અને ડાંગરના પાકને નુકશાન
અરવલ્લીના ધનસુરાના અંબાસર પાસે ગમખ્વાર અકસ્માત, ડમ્પરની ઠોકરે ત્રણ યુવાનોના મોત
આણંદના ઓડ શહેરમા પોલિયો દિવસ અંતર્ગત કાર્યકમ યોજવામાં આવ્યો હતો
અમરેલીના વડીયા તાલુકાના નાની કુકાવાવ ગામે ખેડૂતને 1 રૂપિયો ભરવા માટે નોટિસ ફટકારી
રાજકોટમાં કલેકટર સહિતની સરકારી કચેરીઓ આજે બીજા શનિવારે પણ ચાલુ છતાં અરજદારો અજાણ
રાજકોટના ઢેબર રોડ ઉપર આવેલ શ્રમજીવી સોસાયટી શેરી નમ્બર 2/5 કોર્નર માં કુંડીનું ઢાંકણું ટૂંટિ ગયેલ હાલત માં હોવાથી લોકોને હલાકી.. .
રાજકોટમાં ન્યારા પાસે વાડીએ પાણી વાળતી વેળાએ પરપ્રાંતીય યુવતી કૂવામાં ખાબકતા થયું મોત…
રાજકોટ મહાનગરપાલિકામાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી; કુલ ₹ 50 કરોડ 47 લાખથી વધુના વિકાસ કામો કરાયા મંજૂર
રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટના ઉદ્ઘાટન પાછળ તંત્રએ કર્યો અધધધ 11.46 કરોડનો ખર્ચ
સુરતમાં વેપારીનું દુકાનમાં જ હાર્ટએટેકથી મોત
પવિત્ર દ્વારકા નગરીને આંગણે રાયમંગીયા પરિવાર દ્વારા સર્વેપિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ આયોજન
જામનગરના પાણાખાણ વિસ્તારના રહીશો વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે
ગોંડલમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો ગોંડલમાં ભીમ અગિયારસના સુકન સાથે મેઘરાજાનું આગમન થયું હતું
અમરેલી જિલ્લાના વડિયામાં ઢળતી સાંજે ભીમ અગિયારસનુ મુહર્ત સાચવતા મેઘરાજા એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો