સુરતના અમરોલી વિસ્તારમાં માનસરોવર સર્કલ પાસે કારમાં આગ લાગતાં અફરાતફરી
ગીર સોમનાથના કોડીનાર ખાતે કોળી સમાજના સમૂહ લગ્ન યોજાયા, 26 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડયા
સાંતલપુર તાલુકાના કોરડા ગામ ખાતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખના નિવાસસ્થાને આરોગ્ય કેમ્પ યોજાયો
પ્રસિદ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ માચી ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો
ડુંગળીની નિકાસ બંધ કરાતા જુનાગઢ જિલ્લાના ખેડૂતો પાયમાલ થયા, પોષણક્ષમ ભાવ નહિ મળતા હાલત બની દયનીય
જસદણ અને વિછીયામાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટીની મીટીંગ કેબિનેટ મંત્રીની હાજરીમાં યોજાઇ
જામનગરનું કાલાવડ માર્કેટિંગ ત્રણ દિવસથી બંધ, યાર્ડના દલાલ દસ કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઈ જતા ખેડુતોમાં રોષ
રાજકોટ જીલ્લાના ધોરાજીથી ભોળાથી છાડવાવદર ચીખલીયા ભોલગામડા જવાનો 13 કિલોમીટરનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર
રાજકોટ જીલ્લાના ધોરાજીમા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે નગરપાલિકાની પાણીના કનેકશન તૂટેલ હોય હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે
અમરેલીના બાબરામાં પૌત્રએ પોતાના લગ્નમાં સ્વર્ગસ્થ દાદા-દાદીના સ્ટેચ્યૂ બનાવી લગ્ન મંડપ સામે રાખી આશીર્વાદ મેળવ્યા
સુરતમાં વેપારીનું દુકાનમાં જ હાર્ટએટેકથી મોત
પવિત્ર દ્વારકા નગરીને આંગણે રાયમંગીયા પરિવાર દ્વારા સર્વેપિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ આયોજન
જામનગરના પાણાખાણ વિસ્તારના રહીશો વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે
ગોંડલમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો ગોંડલમાં ભીમ અગિયારસના સુકન સાથે મેઘરાજાનું આગમન થયું હતું
અમરેલી જિલ્લાના વડિયામાં ઢળતી સાંજે ભીમ અગિયારસનુ મુહર્ત સાચવતા મેઘરાજા એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો