જંગલેશ્વરમાં હજુ પણ કુતરાઓનો આતંક યથાવત હોય તેમ બાળકીને છ ડાઘીયા કુતરાઓએ ઘેરી લીધી, તંત્ર હજુ નિંદ્રાધીન અવસ્થામાં
રાજકોટ : જિલ્લામાં કરા સાથે પડેલ કમોસમી વરસાદમાં ખેડૂતોને નુકશાન
રાજકોટના દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ખાનગી બસોને સવારના નવથી રાત્રિના નવ સુધી પ્રવેશબંધીની કડક અમલવારી કરાવવા સીપીની સૂચના
રાજકોટ: વધુ એક નકલી પોલીસ અધિકારી ઝડપાયો, યુવતીને નોકરીની લાલચ આપી આચર્યું હતું દુષ્કર્મ
ઝાલોદ માર્કેટિંગ યાર્ડમાં આવેલ રામદેવ સંચાલક વિક્રેતાએ યુરિયા ખાતરમા ખેડુતોને સરેઆમ લુંટયા
દેશનાં લડવૈયાઓ અને વૈશ્વિક શાંતિના કલ્યાણ માટે સંસ્કારધામ ગુરૂકુળમાં 60 દિવસ વૈદીક યજ્ઞનું આયોજન
શ્રી ક્ષત્રિય કરણી સેના, હિન્દુ યુવા સંગઠનો અને બ્રહ્મ સમાજ સુત્રાપાડા, દ્વારા આવેદન
સાતલપુર તાલુકાના સીધાડા ગામ ખાતે હાડકાના દર્દીઓનો ચેકઅપ કેમ્પ યોજાયો, 233 દર્દીઓનું ચેકઅપ કરવામાં આવ્યું
જુનાગઢમાં ઝડપાયેલ નકલી MLAની વધુ એક કરતૂત સામે આવતા નોંધાઇ ફરિયાદ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા રોહિત સમાજ દ્વારા અવિવાહિત યુવક યુવતીઓનો બીજો પરિચય પસંદગી મેળો યોજાયો
સુરતમાં વેપારીનું દુકાનમાં જ હાર્ટએટેકથી મોત
પવિત્ર દ્વારકા નગરીને આંગણે રાયમંગીયા પરિવાર દ્વારા સર્વેપિતૃઓનાં મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ આયોજન
જામનગરના પાણાખાણ વિસ્તારના રહીશો વીજ વિક્ષેપની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે
ગોંડલમાં ફરી વરસાદી માહોલ જામ્યો હતો ગોંડલમાં ભીમ અગિયારસના સુકન સાથે મેઘરાજાનું આગમન થયું હતું
અમરેલી જિલ્લાના વડિયામાં ઢળતી સાંજે ભીમ અગિયારસનુ મુહર્ત સાચવતા મેઘરાજા એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો