જુનાગઢમાં ઝડપાયેલ નકલી MLAની વધુ એક કરતૂત સામે આવતા નોંધાઇ ફરિયાદ
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા રોહિત સમાજ દ્વારા અવિવાહિત યુવક યુવતીઓનો બીજો પરિચય પસંદગી મેળો યોજાયો
ગોંડલ તાલુકાના કંટોલિયા બાંદ્રા ગામે ST બસના રૂટ બંધ થતા વિદ્યાર્થીઓના ભાવિ જોખમમાં : ગ્રામજનોની રસ્તા રોકો આંદોલનની ચીમકી
કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષના હત્યારાઓને કડકમાં કડક સજા કરવાની માંગ સાથે બાવળા મામલતદારને કરણી સેના દ્વારા રજૂઆત
રાજકોટનાં રેલનગર અંડરબ્રિજમાં 62 લાખના ખર્ચે વોટર પૃફિંગ કરાયું, અઢી મહિને લાખોને લોકોને મળી રાહત
વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રાજકોટના વોર્ડ નંબર 6માં કેમ્પ યોજાયો
યોગદા સત્સંગ ઓફ સોસાયટી દ્વારા આગામી ગુરુવારે હેમુ ગઢવી હૉલ ખાતે જાહેર જનતા માટે નિશુલ્ક પ્રવચન યોજાશે
રાજકોટ: એમ્બ્યુલન્સ, શબવાહિની સહિતના ડ્રાઇવરોની હડતાલની ચીમકી
રાજકોટ: જિલ્લા કલેક્ટર દ્વારા પ્રેસ કોન્ફરન્સ, મહત્વના ત્રણ પ્રોજેક્ટને લઈને PMO દ્વારા થશે VC
રાજકોટ તેમજ સૌરાષ્ટ્રભરમાં ડુંગળીની હરાજી બંધ , ભારત સરકાર દ્વારા નિકાસ બંધ કરાયો
સામખયારીથી શિકારપુર સુધીનો 23 કિલોમીટરનો નવો બનાવેલ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે
જુનાગઢમાં વંદે ભારત ટ્રેનનુ ઉમકળાકાભેર સ્વાગત કરાયું
જામનગર જિલ્લાના નાઘુનાથી નારણપર સુધીનો રસ્તો 9 વર્ષ થી અત્યંત બિસ્માર
ગીરસોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકના પ્રશ્નાવડા, લોઢવા, વડોદરા, વાવડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં કોરોનાની લહેરને લઈને ધોરાજી સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ થઈ ગયું છે