પ્રસિદ્ધ યાત્રાધામ અને વર્લ્ડ હેરિટેજ સાઇટ પાવાગઢ માચી ખાતે પંચમહાલ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો હતો
ડુંગળીની નિકાસ બંધ કરાતા જુનાગઢ જિલ્લાના ખેડૂતો પાયમાલ થયા, પોષણક્ષમ ભાવ નહિ મળતા હાલત બની દયનીય
જસદણ અને વિછીયામાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન કમિટીની મીટીંગ કેબિનેટ મંત્રીની હાજરીમાં યોજાઇ
જામનગરનું કાલાવડ માર્કેટિંગ ત્રણ દિવસથી બંધ, યાર્ડના દલાલ દસ કરોડનું ફુલેકું ફેરવી ફરાર થઈ જતા ખેડુતોમાં રોષ
રાજકોટ જીલ્લાના ધોરાજીથી ભોળાથી છાડવાવદર ચીખલીયા ભોલગામડા જવાનો 13 કિલોમીટરનો મુખ્ય માર્ગ અતિ બિસ્માર
રાજકોટ જીલ્લાના ધોરાજીમા નગરપાલિકા તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે નગરપાલિકાની પાણીના કનેકશન તૂટેલ હોય હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે
અમરેલીના બાબરામાં પૌત્રએ પોતાના લગ્નમાં સ્વર્ગસ્થ દાદા-દાદીના સ્ટેચ્યૂ બનાવી લગ્ન મંડપ સામે રાખી આશીર્વાદ મેળવ્યા
માંધાતા ગ્રૂપ ગુજરાતના પ્રવક્તા વિનોદભાઇ નાગાણીના જન્મદિવસ નિમિતે રકતદાન કેમ્પનું ભવ્ય આયોજન
હદયરોગનો હુમલો વિષય પર IMA દ્વારા જાગૃતિ અભિયાન શરૂ, હદયરોગ અંગે પદ્મશ્રી ડો.તેજસ પટેલએ આપ્યું માર્ગદર્શન
મોરબીના રવાપર ગામે યુવાન સાથે મૈત્રી કરાર કરીને રહેતી પરિણીતાના પતિ સહિતના શખ્સોએ કર્યું યુવાનનું અપહરણ
રાજકોટના પાટીદાર ચોકમાં પાઇપલાઇનના ખાડામાં ટ્રક ખૂંપી ગયો
રાજકોટમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા ઓપન સૌરાષ્ટ્ર ફૂટબોલ ટુર્નામેન્ટનું શાનદાર ઓપનિંગ
રાજકોટની RKC સ્કૂલમાં બોયઝ-ગર્લ્સને સાથે ભણાવવા મુદ્દે વાલીઓનો વિરોધ
રાજકોટ નજીક આવેલ જામગઢ હત્યાના બ્લાઇન્ડ કેસમાં ફરિયાદી સગો ભાઈ જ આરોપી નીકળ્યો
200 પ્રકારના દેશી આંબા અને 20 પ્રકારના શાકભાજી સુરક્ષાનું નિદર્શન