માળીયાહાટીનાના અમરાપુર ગામે વૃજમી નદી ઉપર રૂપિયા 40 લાખના ખર્ચે કોઝવે પુલનું ખાત મુહુર્ત કરાયું
કેશોદ સોનલ ધામ મઢડા ખાતે ૧૦૦ સોનલબીજ ત્રિદિવસીય જન્મ શતાબ્દીનું આયોજન
જંબુસરના ટુંડજ ગામે છેડતીના બનાવમાં કોર્ટેનો હુકમ, આરોપીને કાવી પોલીસ સ્ટેશન વિસ્તારના 33 ગામની હદ બહાર રહેવું
જંબુસર નગરમાં ફરી શ્વાનોનો આતંક યથાવત, સ્કૂલના વિદ્યાર્થી સહીત અન્ય ત્રણ પર શ્વાનનો હુમલો
યાત્રાધામ દ્વારકામાં મોટી સંખ્યામાં ભાવિકોએ ભગવાન દ્વારકાધીશને શિશ ઝુકાવ્યું
રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગર પાલિકા દ્વારા પીવાનું પાણી દુષિત વિતરણ કરી દેતા લોકોમાં આક્રોશ
રાજકોટ જિલ્લાના ધોરાજીની સિવિલ હોસ્પિટલમાં ડોકટરોની અછત
સૌની યોજના થકી ચોટીલા,મુળી,સાયલા તાલુકાનાં સરપંચોની બેઠક યોજાઇ
પીએમની મનકી બાતના 108 માં એપિસોડમાં વિશ્વ પ્રસિદ્ધ હાસ્ય કલાકાર ડૉ. જગદીશ ત્રિવેદીના સેવાકીય કાર્યનો કર્યો ઉલ્લેખ
કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે જાહેર કરેલ નવા કાયદાનો ભાવનગર ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ
જામનગર લેન્ડિંગ પોઈન્ટ પાસે ખડકાયેલા 7 ગેરકાયદે ધાર્મિક દબાણો ગત રાત્રે દૂર કરવામાં આવ્યા હતા
જામકંડોરણા પંથકમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો બળદગાડું તણાઇ ગયું હતું વીજળી પડતાં ભેસનું મોત થયું હતું
ગોંડલના એડવોકેટ દિનેશ પાતરએ પૂર્વ ધારાસભ્ય અને એસપી સામે ગંભીર આક્ષેપો કર્યા હતા
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના બે ગુનાઓમાં પકડાયેલ બે આરોપીની તબિયત લથડતા હોસ્પિટલે ખસેડાયા હતા
ઓપરેશન સિંદુરની સફળતા અંતર્ગત ફતેપુરા તાલુકાના સુખસરમા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.