રાજકોટના ચુનારવાડ ચોકમાંથી રહાણાંક મકાનના ભોયરામાંથી પકડાયો વિદેશી દારૂ
પ્રધાન મંત્રી આવાસ યોજનામાં ખુલ્લેઆમ દારૂની ખાલી બોટલ જોવા મળતા ચકચાર
રાજકોટમાં સોરઠીયા સર્કલ પાસેથી વેપારી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતો ઝડપાયો
રાજકોટ નવા બનેલ કોર્ટ પરિસર શરૂ થયાના બીજા જ દિવસે વકીલો વચ્ચે વિવાદ
રાજકોટમાં ભાગવત કે રામ” કથાનું આયોજન, આ અંગે આવતીકાલે સોની સમાજની મિટિંગ
રાજકોટની ક્રાઇસ્ટ કોલેજ ખાતે આજે મેગા જોબફેર યોજાયો
શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ આયોજિત દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન
રાજકોટ મહાનગર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાર્ય વિસ્તાર કુંભ કાર્યક્રમ યોજાયો
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા પ્રદ્યુમન પાર્ક, રામવન સહિતની ભાવ વધારાની દરખાસ્તો ફગાવાઈ
રાજકોટ વેસ્ટર્ન રેલવે કર્મચારી યુનિયન દ્વારા જૂની પેન્સન યોજના ફરીથી લાગુ કરવા રેલવે કર્મચારીઓના ધરણા
અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ જોડાયા હતા
ધોળકા ટાવર બજારમાં આવેલ વિશાલ જ્વેલર્સમાં 3 ઈસમોએ ધોળા દિવસે લૂંટ કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે
જામનગર જિલ્લા હોમગાર્ડના છ જવાન પર ગેર શિષ્ત અને મારામારી-રાગદ્વેષની ફરિયાદ થતા સસ્પેન્ડ
ભરૂચ જિલ્લાના જંબુસર સહિતના તાલુકામાં વહેલી સવારથી ડીજીવીસીએલના દરોડા
ગોંડલ ખાતે પધારેલા એન્ટી ટેરેરિસ્ટ ફ્રન્ટના વડા એમ.એસ. બીટાની યોજાઇ પ્રેસ કોન્ફ્રાન્સ: ATF વડાએ પન્નુ ખાલીસ્તાની પર પણ કર્યા આકરા પ્રહારો