રંગીલા રાજકોટમાં આંતરરાષ્ટ્રીય પતંગ ઉત્સવની ઉજવણી, 8 દેશોના કાઈટીસ્ટ લીધો ભાગ
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં વ્યાજખોરોએ યુવાનની કરેલી હત્યા અંગે પોલીસે વ્યાજખોર પિતા પુત્રની કરી ધરપકડ
રાજકોટ સતત ત્રીજા દિવસે વિજ દરોડા, કેનાલ રોડથી દેવપરા સુધી ટિમ ત્રાટકી
ઓસમાણ મીરના રામ ભજનની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રશંસા કરી
મગજની માસ્ટરીથી બનાવી રાજકોટના મુકેશભાઈ મિસ્ત્રીએ બનાવ્યા અનોખા રમકડા
રાજકોટમાં સોરઠીયા વાડી સર્કલ નજીક કારખાનાની લીફ્ટમાં ફસાઇ જતા શ્રમીકનું મોત
રાજકોટ જિલ્લાની સરકારી સ્કૂલોમાં ધો.6થી 8ના વિદ્યાર્થીઓને પુસ્તકો ન મળ્યાની વિગત સામે આવી
રાજકોટમાં સોની સમાજની મિટિંગ, જેમાં કાયદાવિરુદ્ધ જઈ પોતે જાતે પ્રમુખ બની જનાર મહિલા સામે કાયદાકીય પગલાં લેવા રખાઇ મિટિંગ
રાજકોટ એસટીની ડિવિઝનની રોજિંદી આવકમાં ઘટાડો, ઠંડી અને કમૂરતાને કારણે આવકમાં ૧૫ લાખની ઘટ
રાજકોટ રામનાથ પોલીસ લાઇન પાસે જીઓ ટાવરમાં લાગી આગ, આગ લાગવાનુ કારણ અકબંધ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.