રાજકોટ – સાંસદ રામભાઈ મોકરીયા પરિવાર દ્વારા યોજાનાર પૂજય ભાગવત સપ્તાહ પહેલા પોથી યાત્રા યોજાઇ
રાજકોટના તમામ વોર્ડમાં અયોધ્યા રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લાઇવ દેખાશે
રાજકોટમાં આશા ફૂડ નામના એકમમાંથી આરોગ્ય વિભાગે 5,200 કિલો જેટલા દાબેલા ચણા, સાદા ચણા અને મગનો જથ્થો જપ્ત કર્યો
રાજકોટના અલગ અલગ વિસ્તારમાં કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત
ભગવાન રામને આવકારવા ક્ષત્રિય સમાજ દ્વારા વિવિધ કાર્યક્રમ યોજાશે
લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે રાજકોટ ભાજપે પ્રચારના કર્યા શ્રીગણેશ
રાજકોટ વિરાણી ગ્રાઉન્ડમાં વિશાળ સ્ટેજ પર હૂબહૂ અયોધ્યા મંદિર બનાવ્યું
રાજકોટની શાળાઓમાં ભગવાન શ્રી રામની અદભુત રંગોળી તૈયાર કરવામાં આવી
રાજકોટ મધ્યસ્થ જેલમાં આજીવન કેદની સજામાં આવેલ બે કેદીઓને કરવામાં આવ્યા મુક્ત
રાજકોટના ગોંડલ રોડ પર ટ્રક, બાઈક, કાર સહિત 8 વાહનો વચ્ચે જોરદાર ટક્કર
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.