અમરેલી શહેરના ચીતલ રોડ,પર શ્રીરંગ સોસાયટીના રહેણાંક મકાનમાં ભભુકી ઉઠી આગ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવતા લોકોએ હાશકારો...
રાજકોટ: કરણસિંહજી બાલાજી મંદિર ફરી વિવાદમાં બાંધકામ બંધ કરવા હાઇકોર્ટનો સ્ટે હોવાનો દાવો, સ્થાનિકોનો ઉગ્ર રોષ
રાજકોટ: વોર્ડ નં.14માં લલુડી હોકડીના રહીશો અધૂરા પેવર બ્લોકના કામથી હેરાન પરેશાન
રાજકોટ ગંજીવાડા વિસ્તારમાં યુવાનની કરાઇ જાહેરમાં હત્યા
ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મળી સફળતા ભારતીય બનાવટી દારૂ પકડી પાડતી લીમડી પોલીસ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વાધપુર સુર્યકુંડ મંદિર રોડ ઉપર બાઇક અને ટ્રકેટર વચ્ચોવચ ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક ઉપર જઇ રહેલ માતા-પુત્ર નુ મોત નિપજયુ...
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ અને પવનથી ખરી પડી આંબાની કેરીઓ
જુનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહની ધરપકડને લઈને કલેકટરને અપાયુ આવેદન
જૂનાગઢની સગીરાનું અપહરણ થતા પિતાએ ફરિયાદ નોંધાવી દીકરીને શોધી આપવા કરી માંગ, પિતાની આશંકા
ધોરાજી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘનાં ભાડે આપેલા ગોડાઉનમાં આગ લાગી
સુરતમાં પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી દવાના મેડિકલ સ્ટોર પર સુરત એસઓજીએ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા
સુરતના વરાછામાં એમ્બ્રોઈડરી યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપી લેવામાં આવ્યું છે
ડીએપી ખાતરની અછત સહિત વીજ ટાવર લાઇનમાં ખેડૂતોને પૂરતું વળતર આપવા બાબતે ભારતીય કિસાન સંઘ ભચાઉ તાલુકા દ્વારા નાયબ કલેક્ટર ભચાઉને રજુઆત કરવામાં આવી...
જામનગરની જીજી હોસ્પિટલમાં મારામારીની ઘટના બનતા વધુ એક વખત વિવાદમાં હોસ્પિટલ સપડાઈ છે
જામનગરમા જમીન વિવાદમાં ગયેલ PI અને PSIને ત્રણ શખ્સોએ એટ્રોસિટીના કેસમાં ફિટ કરાવી દેવાની ધમકી આપી અભદ્ર વર્તન કરતાં ખળભળાટ મચી ગયો છે