જૂનાગઢની સગીરાનું અપહરણ થતા પિતાએ ફરિયાદ નોંધાવી દીકરીને શોધી આપવા કરી માંગ, પિતાની આશંકા
ધોરાજી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘનાં ભાડે આપેલા ગોડાઉનમાં આગ લાગી
અમરેલી જિલ્લાના ધારીમા મેગા ડિમોલીશન ની પુર્વ સંધ્યાએ પોલીસ ની ફલેગ માર્ચ યોજાઈ..
તલોદના પંડુસણ ગામે અજાણ્યા ઇસમો રાત્રિના સમયે કેનાલમાં કેમિકલ ઠાલવી ભાગી છૂટ્યા સુજલામ સુફલામ કેનાલમાં કેમિકલ નાંખી પાણી પ્રદૂષિત કરાયું, કોણે કર્યો ઘટસ્ફોટ જાણો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક વહેલી સવારે ટ્રેકટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટના બે યુવાન સહિત ચારના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા
રાજકોટમાં ચાર દિવસ પૂર્વે બે બેગમાં કટકા કરેલી મળેલી લાશ મામલે પોલીસ ફાયર બ્રિગેડની મદદથી ઘટનાસ્થળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું
પાણીની અછત વચ્ચે રાજકોટના આજીડેમ ચોકડી,રામ પાર્કમાં ખોદકામ દરમ્યાન પાણીની લાઇન તૂટી, જુઓ કેવી થઈ પાણીની રેલમછેલ
રાજ્યપાલની જાહેરાત: ગાંધીનગરના ચારેય તાલુકામાં 10 ગામ દીઠ એક ક્લસ્ટર બનાવવામાં આવશે, માસ્ટર ટ્રેઇનરો પ્રાકૃતિક ખેતીની તાલીમ આપશે
ગેંગ્સ ઓફ પંજાબ ભીંસમાં આવશે: 14 દેશમાં છુપાયેલા 28 ગેંગસ્ટર્સની યાદી તૈયાર, ગોલ્ડી બરારથી લઈ લખધીરસિંહ લાંડાને કેવી રીતે ઇન્ડિયા લઈ અવાશે, સમજો પ્રોસેસ
હળવદના શિવપુર ગામની સીમમાંથી સાત જુગારી ઝડપાયા, ₹ ૧,૦૨,૮૦૦નો મુદ્દામાલ જપ્ત
રાજકોટ મહાનગર પાલિકાની આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી: 116 કરોડની અલગ અલગ 76 દરખાસ્તોને મંજૂરી
રાજકોટમાં વોર્ડ નં.2માં ચાર દિવસથી લાઈટ જતા PGVCL કચેરીએ સ્ટે.ચેરમેનની જનતા રેડ, ગ્રાહક સેવા સુધારવા માંગ
રાજકોટમાં ઘેડ પંથકના પ્રાણ પ્રશ્નો પર કોંગ્રેસના પાલ આંબલીયાના રાજ્ય સરકાર પર વેધક સવાલો
રીલાયન્સ મોલના પાર્કીંગમાં બોમ્બ પડયો હોવાની માહિતી મળતા પોલીસ અને બોમ્બા ડીસ્પોમઝલ સ્કયવોડ એકશન મોડમાં