રાજકોટની ઇમિટેશન બજારની 1100 દુકાનો રોશનીથી ઝગમગી ઉઠી
રાજકોટ – અમૃત હાઈટ્સ પરિવાર દ્વારા ભગવાન રામની 30 ફુટની રંગોળીનું કરાયું નિર્માણ
શ્રી સદગુરુ વાટિકાના આંગણે સદગુરુ વાટિકા પરિવાર દ્વારા અયોધ્યાથી પૂજન થયેલ “અક્ષત કળશ યાત્રા”ની ભવ્ય પધરામણી
238 કોલેજોમાં ટ્રાફિક વિશે સીલેબસ ચાલશે પોલીસ અને સૌરાષ્ટ્ર યુનિ.એ એમઓયુ કર્યા
રાજકોટ જિલ્લા સહકારી સંઘની ચૂંટણીમાં રાદડિયા જુથના મનસુખ સંખરવાની 81 મતે જીત
શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરના ભૂમિપૂજન પ્રસંગના સમારોહને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર્દીને O પોઝિટિવને બદલે B પોઝિટિવ બ્લડ ચડાવી દેતાં રીએકશન
રાજકોટમાં ચિત્ર નગરીના કલાકારો ભગવા કપડાં, ગળામાં ખેસ અને કપાળમાં તિલક સાથે ભક્તિમય રામ ભગવાનના પ્રસંગો અને પાત્રોના ચિત્રો બનાવશે
રાજકોટના નરસિંહ મહેતા ગાર્ડનમાં ભગવાન રામના ભજન પર યોગા વીથ ડાન્સ યોજાયા
નટરાજ નગરના વિસ્તારવાસીઓ મોટી સંખ્યામાં મનપા કચેરીએ દોડી આવ્યા
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.