હીમતનગરના પાણપુરમાં લાખોની ચોરી મુદ્દે LCBએ ફરિયાદીના જ પુત્રને ઉઠાવી જઈ ઢોર માર માર્યો
ધોરાજી નગરપાલિકાનું સફાઈ અભિયાન માત્ર કાગળ ઉપર હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે
અમરેલી જિલ્લાના ધારીમા મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું જેમઆ 700 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવ્યા હતા
ભાવનગરમાં ખુલવા પામેલ ડમી કાંડ તથા તોડ પ્રકરણે ઝડપાયેલા આરોપીઓના પોલીસ હાલ રીમાન્ડ લઈ રહી છે ત્યારે રીમાન્ડ દરમ્યાન કબૂલાત આધારે સીટ એ વધુ...
બાયડના ઝાંઝરિ ધોધમાં ડૂબેલા અમદાવાદના યુવકનો મૃતદેહ બહાર કાઢી પીએમ અર્થે ખસેડાયો
અમરેલી શહેરના ચીતલ રોડ,પર શ્રીરંગ સોસાયટીના રહેણાંક મકાનમાં ભભુકી ઉઠી આગ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગણતરીની મિનિટોમાં આગ પર કાબુ મેળવતા લોકોએ હાશકારો...
રાજકોટ: કરણસિંહજી બાલાજી મંદિર ફરી વિવાદમાં બાંધકામ બંધ કરવા હાઇકોર્ટનો સ્ટે હોવાનો દાવો, સ્થાનિકોનો ઉગ્ર રોષ
રાજકોટ: વોર્ડ નં.14માં લલુડી હોકડીના રહીશો અધૂરા પેવર બ્લોકના કામથી હેરાન પરેશાન
રાજકોટ ગંજીવાડા વિસ્તારમાં યુવાનની કરાઇ જાહેરમાં હત્યા
ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મળી સફળતા ભારતીય બનાવટી દારૂ પકડી પાડતી લીમડી પોલીસ
રાજકોટમાં 243 પંચાયતોની પેટાચૂંટણી માટે 22મીએ મતદાન
રાજકોટમાં પ્લાસ્ટિક મુક્તિના સંદેશ સાથે યોજાયું ભવ્ય વોકાથોન: કલેક્ટર પ્રભવ જોષીએ કરાવ્યું પ્રસ્થાઉન
રાજકોટની વોકહાર્ટ હોસ્પિાટલ્સે વિશ્વ તમાકુ નિષેધ દિવસની કરી ઉજવણી
રાજકોટ લોકમેળાની વહેલી તૈયારીઓ: કલેક્ટર પ્રભવ જોશી દ્વારા સલામતીને પ્રાધાન્ય
રાજકોટમાં જૈન વિઝનની અનોખી સેવા : સુખ-સુવિધાથી વંચિત બાળકોને કારમાં સફર કરાવી અને ફાઈવ સ્ટાર હોટેલમાં જમાડ્યા