ઝાલોદ તાલુકાના લીમડી પોલીસ મળી સફળતા ભારતીય બનાવટી દારૂ પકડી પાડતી લીમડી પોલીસ
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના વાધપુર સુર્યકુંડ મંદિર રોડ ઉપર બાઇક અને ટ્રકેટર વચ્ચોવચ ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક ઉપર જઇ રહેલ માતા-પુત્ર નુ મોત નિપજયુ...
જૂનાગઢ જિલ્લામાં કમોસમી વરસાદ અને પવનથી ખરી પડી આંબાની કેરીઓ
જુનાગઢમાં આમ આદમી પાર્ટી દ્વારા યુવરાજસિંહની ધરપકડને લઈને કલેકટરને અપાયુ આવેદન
જૂનાગઢની સગીરાનું અપહરણ થતા પિતાએ ફરિયાદ નોંધાવી દીકરીને શોધી આપવા કરી માંગ, પિતાની આશંકા
ધોરાજી તાલુકા સહકારી ખરીદ-વેચાણ સંઘનાં ભાડે આપેલા ગોડાઉનમાં આગ લાગી
અમરેલી જિલ્લાના ધારીમા મેગા ડિમોલીશન ની પુર્વ સંધ્યાએ પોલીસ ની ફલેગ માર્ચ યોજાઈ..
તલોદના પંડુસણ ગામે અજાણ્યા ઇસમો રાત્રિના સમયે કેનાલમાં કેમિકલ ઠાલવી ભાગી છૂટ્યા સુજલામ સુફલામ કેનાલમાં કેમિકલ નાંખી પાણી પ્રદૂષિત કરાયું, કોણે કર્યો ઘટસ્ફોટ જાણો
રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના તરઘડી ગામ નજીક વહેલી સવારે ટ્રેકટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા રાજકોટના બે યુવાન સહિત ચારના મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.
વીંછીયામાં પોતાના ખેતરમાં તાંત્રિક વિધિમાં પતિ પત્ની બન્ને એ મસ્તક હવન કુંડમાં હોમી દીધા
આલીદરના ખેડૂતને વાડીએ ફ્યુઝ કાઢતી વખતે વીજ કરંટ લાગતાં બને હાથ દાઝી ગયા
જામજોધપુરમાં લગ્ન પ્રસંગમાં ભડકેલા આખલાએ ખાટલા પર બેઠેલા પ્રૌઢને ઢીંકે ચડાવ્યા
કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન ઉપર તેના જ સાળા, સાળી સહિતનાએ તલવાર – ધારિયાથી હુમલો કર્યો
ભાડલામાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા ડખ્ખો, 3 ઘવાયા
રાજકોટના ગોકુલધામ ક્વાટરમાં નશામાં ધૂત લુખ્ખાઓનો આતંક, કારમાં તોડફોડનો વિડીયો વાયરલ