મોડાસા નડિયાદ હાઇવે પર બાયડ ડીપ વિસ્તારમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતાં થયું ટ્રાફિક જામ
ચોટીલા પોલીસે હાઇવે પર થી ઇંગ્લિશ દારૂ અને ટ્રક સહિતના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો…
અરવલ્લી જિલ્લાના માલપુરમાં ફરી દેખાયો તસ્કરોનો તરખાટ; તસ્કારો દ્વારા પાંચ દુકાનોના શટર તોડી કરાઇ ચોરી…
રાજકોટ જિલ્લા અને તાલુકાની તમામ કોર્ટોમાં આજે યોજાઈ મેગા લોક અદાલત યોજાઈ; 16000 થી વધુ કેસોનો નિકાલ કરાયો
રાજકોટ કલેક્ટરનાં આદેશ બાદ અંતે માધાપર ચોકડીથી મોરબી તરફનો રસ્તો ખુલ્લો મુકાતા વાહન ચાલકોને મળી રાહત
ખંઢેરીમાં મળેલા હેરોઇન મુદ્દે AAPનો વિરોધ:રાજકોટના કિસાનપરા ચોકમાં ‘હર્ષ સંઘવી રાજીનામુ આપો’ નાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કર્યા,
કર્ણાટકમાં ભાજપના પરાજય મુદ્દે કૃષિમંત્રીનું નિવેદન:રાજકોટમાં રાઘવજી પટેલે કહ્યું: ‘કેમ હાર થઇ મને નથી ખબર,આ રાજકારણનો ભાગ છે’
કોંગ્રેસ નેતા ઈન્દ્રનીલ રાજગુરુનાં લોકશાહી લોકજાગરણ નામે પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
કર્ણાટકમાં જીત થતા કોંગ્રેસનો વિજયોત્સવ:રાજકોટનાં બાલાજી મંદિરે હનુમાનજીનાં પહેરવેશમાં આવેલા કોંગી કાર્યકરે કહ્યું- મારા નામે મત માંગનારાને પરચો આપ્યો
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 285.12 કરોડના ખર્ચે નવનિર્મિત થયેલા 3265 આવાસોના લોકાર્પણ
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં જીરૂનો સોદો કરી ઢોલરીયા બંધુની પેઢીએ ૧૪૫ કમિશન એજન્ટોના રૂ.17.19 કરોડ ફસાવ્યા
રાજકોટના પરાબજારમાં પૈસા આપવાની ના પાડતા ફ્રૂટના વેપારી પર ધારીયા અને છરી વડે અજાણ્યા શખ્સોનો હુમલો
ઘરના ડખ્ખામાં વચ્ચે પડેલા વિક્રમ વાઘેલા પર હથોડાથી હુમલો
પાટડી તાલુકાના ખેરવા ગામે મધમાખીના ઝુંડે હૂમલો કરતાં PHC સેન્ટ ર બહાર બેઠેલા નિરાધાર વ્યંક્તિ નું થયું મૃત્યુ
રાજકોટ BRTS રૂટ પર ટોઇંગ ગાડી: શું નિયમોનું ઉલ્લંઘન?