હિંમતનગર હાઇવે રોડ ઉપર વિજાપુર સાબરમતી પુલ નજીક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા અકસ્માત, બે ને ઇજા
બનાસકાંઠા વાવ તાલુકાના ખીમાણાવાસ ઘાસચારામાં આગ ભભૂકી ઉઠતાં નાસભાગ
અરવલ્લીના બાયડ તાલુકાની ડેમાઈ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતા
અમરેલી – રાજુલા ના પીપાવાવ પોર્ટ યુવક ઉપર સિંહણનો હુમલો.
અમરેલી- રાજુલાના કાતર ગામે માનવભક્ષી દીપડો પાંજરે પુરાયો.
અમરેલીના મોણપર ગામે મકાનમાં રાખેલ 600 મણ કપાસમાં અચાનક આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી ગઈ હતી
કરાર પર ભરતી: સૌરાસ્ટ્ર યુનિવર્સિટીના કરાર આધારિત 77 અધ્યાપકોનો કોન્ટ્રાક્ટ પૂરો
ગોંડલ ચોરડી પાસે બે કાર વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત; અકસ્માતમાં એક મહિલાનું ઘટનાસ્થળે મોત અને 5 ને ઈજા
સફાઈ કર્મચારીઓ લડી લેવાના મૂડમાં:કાયમી ભરતીની માંગ સાથે રાજકોટ મ્યુ. કમિશ્નર પાસે હોસ્પિટલ ચોકમાં ધરણાની મંજૂરી માંગી, નહીં મળે તો આંદોલનની ચીમકી
આજીડેમ ખાતે ભરાતી ગુજરી બજારમાં ચકરડીવાળાને મારમારનાર કર્મચારી એ માંગી માફી…
ગીર સોમનાથના જિલ્લાના તાલાલા વિસ્તારમાંથી બાંગ્લાદેશી મહિલા મળી આવતા ડીપોર્ટ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
ભારત-પાક તણાવ વચ્ચે દહેજમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે ભરૂચના દરિયાઈ વિસ્તાર અને ઔદ્યોગિક એકમોમાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને, સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાને પગલે સુરતની હોસ્પિટલો એલર્ટ
સુલતાનપુરની એકલવ્ય વિદ્યા સંકુલએ સતત ત્રીજા વર્ષ 100% પરિણામ સાથે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે