અરવલ્લીના વાત્રક ડેમ માંથી પાણી છોડવામાં આવતા 35થી વધુ ગામને સિચાઈ માટે પાણી મળશે
અરવલ્લી ધનસુરા કોર્ટ પાસે તસ્કરોએ બંધ મકાનના તાળા તોડી કરી ચોરી, પેટ્રોલિંગ વધારવા માંગ
અમરેલી – સાવરકુંડલા શહેરથી 6 કિલોમીટર દૂર સિંહોના કાયમી ધામા
“સલામત સવારી એસ.ટી.અમારી, બ્રેકનો લાગે તો જવાબદારી તમારી” ના સૂત્રને સાકાર કરતી ઘટના
દ્વારકામાં યાત્રિકો સાથે થયેલ મારા મારી મામલે dy.Sp હાર્દિક પ્રજાપતિએ હાથ ધરેલી સ્થળ તપાસ
અમદાવાદ બગોદરા-લીંબડી હાઇવે પરથી રૂ 48 લાખના મુદામાલ સાથે દારૂ ભરેલ ટ્રક સહિત એકને ઝડપી લેતી વિજિલન્સ
અરવલ્લી જિલ્લામાં ધનસુરાના શિકાકંપા ગામે ત્રિવિધ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો
અમરેલીના ખાંભાથી ધારી રોડ પર ઇંગોરાળા ગામ પાસે બોલેરો ગાડી પલ્ટી મારી જતાં 14ને ઇજા
અમરેલીના વડિયા બસ સ્ટેન્ડ પાસે બે આખલા વચ્ચે ઘર્ષણ થતાં લોકોમાં નાશભાગ મચી ગઈ હતી
વેરાવળના ડૉક્ટર અતુલ ચગને ધમકી આપી, પૈસા પડાવી, મરવા મજબૂર કરનાર જુનાગઢના સાંસદ અને તેના પિતા સામે ફરિયાદ
ગીર સોમનાથના જિલ્લાના તાલાલા વિસ્તારમાંથી બાંગ્લાદેશી મહિલા મળી આવતા ડીપોર્ટ કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે
ભારત-પાક તણાવ વચ્ચે દહેજમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે ભરૂચના દરિયાઈ વિસ્તાર અને ઔદ્યોગિક એકમોમાં પોલીસ સઘન પેટ્રોલિંગ કરી રહી છે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી તણાવપૂર્ણ પરિસ્થિતિ અને યુદ્ધની શક્યતાને ધ્યાનમાં રાખીને, સુરતમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સંભાવનાને પગલે સુરતની હોસ્પિટલો એલર્ટ
સુલતાનપુરની એકલવ્ય વિદ્યા સંકુલએ સતત ત્રીજા વર્ષ 100% પરિણામ સાથે ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે