રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી આરોપી ભાગી જવાન કેસમાં બેદરકારી દાખવનાર જમાદાર સસ્પેન્ડ
સ્માર્ટ અને સ્વચ્છ સિટી રાજકોટ શું ખરેખર સ્વચ્છ છે? ; રાજકોટના કોઠારીયા વિસ્તારની ગંદકીના દ્રશ્યો આવ્યાં સામે
ભાજપ દ્વારા ઉમા જયંતી અંતર્ગત કરાયું શોભા યાત્રા નું આયોજન; તમામ શ્રેણી ના કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત
જંકશન મેઈન રોડ પર હંસરાજનગરમાં સરકારના પ્લોટ ઉપર જયેશ સગપરીયાએ કબજો કરી રહેવાસીઓને ધમકાવ્યા
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણી મોકૂફ રાખવા કોંગ્રેસ દ્વ્રારા ડો.પ્રદીપ ડવને કરાઇ રજૂઆત…
છૂટાછેડા થયા બાદ દુકાનમાં ઘૂસી યુવક પર પૂર્વ સાસરિયાનો હુમલો; દુકાનની બહાર નહીં નીકળતા યુવકને દુકાનમાં જ માર્યો ઢોરમાર
બનાસકાંઠાના થરાદની નર્મદા કેનાલમાંથી વધુ એક યુવકનો મૃતદેહ મળ્યો, પોલીસ મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી
ઓખા ગૂજરાત મેરી ટાઈમ બોર્ડનો વધુ એક ભ્રષ્ટાચારી કિસ્સો સામે આવ્યો છે
કેશોદ નગરપાલિકા કચેરી પાસેનો રોડ ચોમાસું શરૂ થાય તે પહેલાં તાત્કાલિક બનાવવા ઉઠી લોકમાંગ
જૂનાગઢના ભવનાથમાં યોજાયેલ સમુહલગ્નોત્સવમાં નક્કી કર્યા મુજબનો કરિયાવર નહીં મળતા હોબાળો મચી ગયો હતો
આલીદરના ખેડૂતને વાડીએ ફ્યુઝ કાઢતી વખતે વીજ કરંટ લાગતાં બને હાથ દાઝી ગયા
જામજોધપુરમાં લગ્ન પ્રસંગમાં ભડકેલા આખલાએ ખાટલા પર બેઠેલા પ્રૌઢને ઢીંકે ચડાવ્યા
કુખ્યાત બુટલેગર હર્ષદ મહાજન ઉપર તેના જ સાળા, સાળી સહિતનાએ તલવાર – ધારિયાથી હુમલો કર્યો
ભાડલામાં ઉછીના આપેલ પૈસા પરત માંગતા ડખ્ખો, 3 ઘવાયા
રાજકોટના ગોકુલધામ ક્વાટરમાં નશામાં ધૂત લુખ્ખાઓનો આતંક, કારમાં તોડફોડનો વિડીયો વાયરલ