રાજ્ય ઉપર વાવાઝોડાનો ખતરો, તમામ બંદરો ઉપર 1 નંબરનું સિગ્નલ લગાવ્યું
5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ખાનગી શાળાદ્વારાઉજવણી કરવમાં આવી હતી
રંગીલા રાજકોટના વાસીઓ માટે મેળાને લઈને આનંદના સમાચાર
લોધીકાના ખાંભા વિસ્તારમાં આડેધડ ઝીંકાતા વીજકાપથી ઉદ્યોગકારોને લાખોનું નુકસાન
મોરબીમાંવધુ એક ભરતી કૌભાંડ;પાણી પુરવઠા બોર્ડની ભરતીનું કૌભાંડ આવ્યું સામે
રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે પીજીવીસીએલના દરોડા;અલગ અલગ 33 ટીમો દ્વારાકાર્યવાહી શરૂ કરવામાં આવી
રાજકોટનો આમ્રપાલી અન્ડરબ્રિજ અસામાજિક તત્ત્વોનો અડ્ડો, મહિલાએ આક્રોશ ઠાલવતાં કહ્યું- ‘નેતાઓ માત્ર મત લેવા જ આવે
રાજકોટ મહાપાલિકાના આરોગ્ય વિભાગના દરોડા; અખાદ્ય અને વાસી વસ્તુઓને લઈને કાર્યવાહી કરવામાં આવી
રાજકોટ મનપાએ કરોડોના ખર્ચે 3 વર્ષ પૂર્વે બનાવેલી શાળા અંતે શરૂ, સ્થાનિકોને આધુનિક સરકારી શાળાનો મળશે લાભ
સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારના સ્થાનિકોએ નેશનલ હાઇવે પર ચક્કાજામ કરી મહિલાઓ અને બાળકો સહિત થાળી વગાડી સુત્રોચાર સાથે વિરોધ પ્રદશન કર્યુ
રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ઓપરેશન સિંદૂરમાં શહીદ જવાનોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઇ
શિવાજી સેના આયોજિત સર્વજ્ઞાતિ સમૂહલગ્નમાં કૌભાંડ: સમૂહ લગ્નના નામે ગરીબો સાથે થઈ છેતરપિંડી
રાજકોટના બહુમાળી ભવનમાં જાતિનો દાખલો અને નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઢાવવા માટે લાંબી લાઈનો
રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ફરી ધમધમાટ! 7 દિવસ બાદ કામકાજ શરૂ
રાજકોટ કોંગ્રેસ દ્વારા ભારત પાકિસ્તાનના યુદ્ધ સમયે ભાજપની ભૂમિકા પર ઉઠયા સવાલ, જન જાગૃતિ માટે પત્રિકા વિતરણ