મહારાષ્ટ્રના ધુલિયા ચાલીસગાવ પોલીસ સ્ટેશનના મંદિરચોરીનો આરોપી સુરત ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો.
બોટાદ જિલ્લા પોલીસ તેમજ સુરક્ષા સેતુ દ્વારા બોટાદથી સાળંગપુર સાયકલિંગ કાર્યક્રમ યોજાયો
32 વર્ષ દેશની સેવાની કરી નિવૃત થનાર કેશોદના નિવૃત ફૌજીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું
ધોરાજીમાં મુખ્ય માર્ગ ગણાતા જેતપુર રોડ પર આડેધડ રસ્તા પર ખોદકામ કરી દેવાતા સ્થાનિકો, વાહનચાલકો અને વેપારીઓમાં રોષ
ધોરાજીના પાણીની સમસ્યાનો ટૂંક સમયમાં હલ થશે, રૂપિયા પાંચ કરોડના વિકાસ કામો શરૂ થયા છે
ચોટીલા ખાતે આષાઢી બીજ નીમીતે શ્રી વલનાથબાપાની જન્મ જયંતિની ઉજવણી નીમીતે શાંતિ સમિતીની બેઠક યોજાઇ
બરવાળા નગરપાલિકા ખાતે સિટી સિવિક સેન્ટર- જન સુવિધા કેન્દ્ર આજે ખુલ્લુ મુકાશે
બાયડમાં પ્રાથમિક શાળા પાસે ધરાશાયી થયેલ વૃક્ષ નહીં હટાવતા વાહન ચાલક અથડાયો
અમરેલી શહેરમાં આવેલ ઠાકર થાળમાં અચાનક વિકરાળ આગ ભભુકી ઉઠતા અફડાતફડી મચી ગઇ.
પ્રિ-મોન્સૂન કામગીરી શરૂ:જિલ્લાના તમામ અધિકારીઓને એસોપી મુજબ કામ સોંપાયા, કંટ્રોલરૂમ કાર્યરત કરી દેવામાં આવ્યા
રાજકોટમાં આકરા તડકા બાદ ભારે પવન સાથે વરસ્યો વરસાદ
રાજકોટ લોધાવડ ચોકમાં ટ્રાફિકજામના દ્રશ્યો સામે આવ્યા: ટ્રાફિકમાં એમ્બયુલન્સ પણ ફસાઈ
રાજકોટમાં મહિલા કોલેજ પાસે અંડરબ્રિજ પર પાણીની ભૂગર્ભ લાઈનમાં ભંગાણ થતાં વાહન ચાલકોને હાલાકી
રાજકોટમાં મિનરલ વોટરના નમૂના ફેલ: શીતલ ડ્રિંકિંગ વોટર પ્લાન્ટમાં અન-હાઇઝેનિક સ્થિતિ
રાજકોટમાં દબાણ હટાવ શાખાના અધિકારીએ અમુક જ રેકડી ધારકોને નિશાન બનાવ્યા..જ્યારે અમુક રેકડીધારકો સામે જોવાની પણ તસ્દી ન લીધી