સૌરાષ્ટ્રના દરિયાકાંઠે NDRFની ટીમ તહેનાત:6 મહિનાની સખત તાલીમ, 60થી વધુ સાધનોથી સજ્જ ટીમ; ભૂકંપ-વાવાઝોડા સામે બાથ ભીડી 100 ફૂટ ઊંડા પાણીમાંથી રેસ્ક્યૂ કરી શકે...
રાજકોટ નજીક આવેલું રૈયા ગામનું રામજી મંદિર બન્યું હિન્દુ મુસ્લિમોની એકતા નું પ્રતીક; મંદિરનું આઝાદીના 76 વર્ષ બાદ નવનિર્માણ કરાયું
રાજકોટની મુલાકાતે આવેલા મનસુખ માંડવીયાએ 3 મહિના પૂર્વે 60% આજે 64% કામગીરી પૂર્ણ થઈ હોવા છતાં ઓક્ટોબરમાં AIIMS તૈયાર થઇ જવાનો દાવો દાવો...
RMC બિપોરજોય વાવાઝોડા સામે એલર્ટ:રાજકોટમાં રેસકોર્સ, કાલાવડ રોડ સહિતના વિસ્તારોમાં 500થી વધુ ભયજનક હોર્ડિંગ્સ હટાવાયા, દબાણ હટાવ ટીમની કામગીરી
સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ, ચક્રવાતની આગાહી ના પગલે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ મોડમાં ; ૧૦૮ સેવા ઓક્સિજન, પૂરતી દવાઓ અને સંસાધન સાથે...
રાજકોટ કૈલાશ ધામ મંડળ તરફ થી આજ રોજ ૩૦૦૦ વિદ્યાર્થીઓને વિના મૂલ્યે નોટબુક વિતરણ કરાયું
બીપોરજોઈ વાવાઝોડાના પગલે જૂનાગઢ વહીવટી તંત્ર સજ્જ
જાફરાબાદ તાલુકાના લુણસાપુર ગામે પાણી ભરેલ કૂવામાં બે પિતરાઈ ભાઈઓનું ડૂબી જતા મોત…
રાજકોટ હાઇવે પર મામલતદાર એન.ડી.ધુડા એ પેટ્રોલિંગ દરમિયાન ઓવરલોડ રેતી ભરેલ ડમ્પરને ઝડપી લઈને ચોટીલા પોલીસના હવાલે કર્યું…
મોડાસામાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલી સ્પોર્ટ સંકુલ બંધ હાલતમાં હોવાથી વહીવટ સામે લોકોમાં જોવા મળ્યો રોષ…
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.