અરવલ્લી જિલ્લામાં પણ બિપોરજોય વાવાઝોડાની અસર, ઠેર ઠેર વરસાદ
અમરેલી જિલ્લામાં સૌથી દરિયાની કિનારેથી માત્ર અડધો કિલોમીટર દૂર આવેલ ધારાબંદર ગામ પર ચુસ્ત બંદોબસ્ત
આફતને ભરી પીવા ઉદય કાનગડે રસોડા ધમધમતા કર્યા:રાહત રસોડા શરૂકરીગાંઠિયા-સુખડીનાં 20 હજાર પેકેટ તૈયાર
243 લોકોને સલામત સ્થળે ખસેડાયા:બિપોરજોય અંતર્ગત રાજકોટ મેયર અને ઇન્ચાર્જ મ્યુ. કમિશ્નરે સલમ વિસ્તારોની વિઝીટ કરી લોકોનું સ્થળાંતર કર્યું
શહેર કોંગ્રેસદ્વારા આદિહિન્દુ સાશ્ત્રોક વિધિથી ભગવાન દ્વારકાધીશ નો યજ્ઞકરવામાં આવ્યો…
રાજકોટમાં આગોતરૂ આયોજનકરી 4031 લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી સાંજ સુધીમાં પૂર્ણ થશે, PMએ તમામ મદદની ખાતરી આપી, આજે અમિત શાહ સાથે બેઠક :...
રાજકોટના નીચાણ વાળા વિસ્તારોમાં NDRFદ્વારા કરાયું સર્ચ ઓપરેશન…
અરબી સમુદ્રના વાવાઝોડાની અસરમાંથી રાજકોટ પણ બાકાત નહિ; બપોરના 3.20 કલાકે 40 થી 50 કીમીની ઝડપના પવન સાથે આવ્યું વરસાદી ઝાપટુ
‘બિપરજોય’ વાવઝોડાને પગલે રાજકોટમાં મંત્રી માંડવીયાની ટકોર: કલેકટર દ્વારા વાવાઝોડાનો સંભવિત રૂટ દર્શાવી 2 હેલિકોપ્ટરને રખાયા સ્ટેન્ડબાય
સેન્ટમેરી સ્કૂલમાં ફી વધારા બાબતે NSUI દ્વારા કરાયો વિરોધ; ફ્રી વધારો પાછો ખેંચવા માં નહિ આવે ત્યાં સુધી વિરોધ રહેશે ચાલુ
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.