બિપરજોય વાતાવરણની અસર ગોંડલ પંથકમા જોવા મળી, લોકોનું સ્થળાંતર કરાયું
વાવાઝોડુ નજીક આવતા ઓખા મંડળ દેવભૂમિ દ્વારકાના દરિયાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું
બીપોરજોઈ વાવાઝોડાને લઈને ઉપલેટામાં NDRFની ટીમ સ્ટેન્ડ બાય
બિપરજોઈ વાવાઝોડાને લઈને ચોટીલાનું તંત્ર એલર્ટ, ડુંગર તળેટી વિસ્તારમાં સન્નાટો
બિપરજોય વાવાઝોડાના જોખમ સામે ભાવનગર ફાયરબ્રિગેડ ‘એલર્ટ મોડ’ પર
ભાવનગરમાં GST કરચોરી મામલે 10 શખ્સોની ધરપકડ કરાઇ, તમામ આરોપીઓના રિમાન્ડ મંજૂર કરતી કોર્ટ
અમરેલી પંથકમાં વાવાઝોડાને લીધે અનેક દુકાન-મકાનની દીવાલો ધરાશાયી, કોઈ જાનહાનિ નહીં
અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દરિયાઈ સુરક્ષાના સાવચેતીના પગલે સજજ થયુ રાજુલા જાફરાબાદના 2 હજાર લોકો માટે પ્રાથમિક શાળામાં વ્યવસ્થાઓ કરવામાં આવી
રાજકોટ રેલવે ડિવિઝનના ડીઆરએમ શ્રી અનિલ કુમાર જૈને બિપરજોય વાવાઝોડાને લીધે રેલવેની તૈયારીઓ બાબતે આપી માહિતી…
રાજકોટ રેસકોર્સ પાસે એક શખ્સ દ્વારા ગાડીમાં તોડફોડ કરવામાં આવી કારણ અકબંધ જુઓ વિડિયો…..
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.