રાજકોટના તમામ વેપારી અને ધંધાર્થીઓ પોતાના રોજગાર રાખ્યા બંધ
ગુજરાતમાં પહેલીવાર રાજકોટમાં મૂકાયો ટેબલ ટેનિસની પ્રેક્ટિસ કરવા રોબોટ; રોબોટ ખેલાડીને આપશે દરેક પ્રકારની નિ:શૂલ્ક સુવિધા
બિપોરજોય વાવાઝોડા ને લઈને રાજકોટના વાતાવરણ પલટો
સાયક્લોનની માહિતી મેળવવા ન કરતા અજાણી લીંક પર ક્લીક નહીં તો વાવાઝોડું કરી નાખશે બેંક ખાતુ સાફ- સાયબર ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર કે.જે.મકવાણા
રેલનગરના આશ્રય સ્થળોની મુલાકાત લઇ આશ્રિતોના ખોરાક, પાણી, દવા સહિતની વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરતા જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ
ગુજરાતમાં ત્રાટકતાં વાવાઝોડા માટે રાજ્ય સરકાર દ્વારા નિર્મિત કાયમી 76 મલ્ટિપર્પઝ સાયક્લોન શેલ્ટર્સ (MPCS) આજે જનતા માટે બન્યા
બિપરજોય વાવાઝોડા સંદર્ભે ફાયર એન્ડ ઇમરજન્સી શાખા દ્વારા કરવામાં આવેલ કામગીરી
તા. ૧૬-૦૬-૨૦૨૩ના રોજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલય, રામવન, રેસકોર્સ સ્પોર્ટ્સ સંકુલ, મહાત્મા ગાંધી મ્યુઝિયમ બંધ રહેશે
વાંકાનેરમાં અસરગ્રસ્તો માટે ચાલતા ધારાસભ્યના સેવાયજ્ઞની મૂલાકાત લેતા નાણામંત્રી
બીપોરજોય વાવાઝોડાના કારણે સાવચેતીના ભાગ રૂપે માળીયા હાટીનામાંથી 50 ફૂટ ઊંચી સોડિયમ લાઈટ અને થાંભલો નીચે ઉતાર્યો
જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અજાણ્યા યુવાનની લાશ મળી આવતા પોલીસ કાફલો દોડી ગયો હતો
જામનગર સાયબર ક્રાઇમ પોલીસે ઓનલાઈન ફ્રોડ આચરી મેળવેલી રકમની હેરફેર કરતાં બે શખ્સોને દબોચી લીધા છે.
રાજ્યના પૂર્વ રાજ્યમંત્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ)ની પુણ્યતિથિને અનુલક્ષીને મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું
જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતો જેમાં વિકાસલક્ષી નવ ઠરાવો મંજૂર કરવામાં આવ્યા હતા.
રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર કમોસમી વરસાદ વરસ્યો હતો.